Book Title: Saptatishat Sthana Prakaranam Part 1
Author(s): Ruddhisagar
Publisher: Buddhisagarsuri Jain Gyanmandir

View full book text
Previous | Next

Page 12
________________ Shri Mahavir Jain Aradhana Kendra www.kobatirth.org Acharya Shri Kailassagarsuri Gyanmandir ૧૦ નક્ષત્ર હેલાં છે. તે સ્થલે પણ પૂર્વોક્ત-આચારાંગ આદિ પાઠને અનુસરી ઉત્તરા ફાલ્ગુની નક્ષત્રજ સમજવું. વળી આ પ્રકરણમાં સવં જિનેટ્રોના ભક્ત રાજાઓના અધિકારમાં (૨૨૦) મી ગાથામાં મૂલ ગ્રંથકારે કહ્યું છે કે66 भरह ? सगर २ मिअसेणाय ३ ,, ટીકાકારે એની વ્યાખ્યા કરી છે કે " ऋषभशासने भक्तनृपो भरतः १ । एवं सर्वत्रनामपूर्वक भक्तनृपनामानि वाच्यानि । सगरः २ मृगसेनश्च ३ ।" પરંતુ ચત્ર પુસ્તકામાં ‘મૃગસેન’ ના સ્થાને અમિતસેન' પાઠ ઉપલબ્ધ થાય છે. અહીં પ્રાકૃત ગાથા હોવાથી પ્રાકૃત નિયમથી અકારના લેપ થયા છે. તેથી અમિતસેન પાઠ થઈ શકે અને અકારના લેપ ન કરીએ તે! મૃગસેન’ પણ થાય, પરંતુ આ ખખતમાં વિશેષ ગ્રંથાના આધાર નહીં મળવાથી કર્યેા પાઠ સત્ય છે ? એમ નિશ્ચિત કહી શકાતું નથી. પદ્મપ્રભ. વળી આ પ્રકરણમાં સર્વાંજિનેટ્રોના મુનિએની સખ્યા અતાવતા મૂળગ્રંથકારે શ્રીસુમતિનાથ તથા શ્રી જિનેશ્વરના મુનિએનિ સંખ્યા પ્રસંગે (૨૩૨) મી ગાથામાં કહ્યું છે કે— " तिनि वीसाय ५ तिनि तीसाय ६" વૃત્તિકારે પણ એ મૂળ ગાથાના અનુસારે તેની વ્યાખ્યા કરી છે કે— For Private And Personal Use Only

Loading...

Page Navigation
1 ... 10 11 12 13 14 15 16 17 18 19 20 21 22 23 24 25 26 27 28 29 30 31 32 33 34 35 36 37 38 39 40 41 42 43 44 45 46 47 48 49 50 51 52 53 54 55 56 57 58 59 60 61 62 63 64 65 66 67 68 69 70 71 72 73 74 75 76 77 78 79 80 81 82 83 84 85 86 87 88 89 90 91 92 93 94 95 96 97 98 99 100 101 102 103 104 105 106 107 108 109 110 111 112 113 114 115 116 117 118 119 120 121 122 ... 364