Book Title: Saptatishat Sthana Prakaranam Part 1
Author(s): Ruddhisagar
Publisher: Buddhisagarsuri Jain Gyanmandir

View full book text
Previous | Next

Page 11
________________ Shri Mahavir Jain Aradhana Kendra www.kobatirth.org Acharya Shri Kailassagarsuri Gyanmandir ઉલલેખ કરે છે, “બીજા ભીમ જેમ એકદેશ પ્રણ થી ભીમસેન ગ્રહણ કરવામાં આવે છે તેમ “ઉત્તર ? એ ઉપરથી ઉત્તરા ફાગુની નક્ષત્ર પણ લઈ શકાય છે તો પણ વૃત્તિકારે એમ કહ્યું છે કે–આષાઢા શબ્દને અધિકાર હોવાથી અહીં ચ્યવન કલ્યાણકમાં ઉત્તરાષાઢા નક્ષત્ર લેવું એ ઉચિત ગણાય. પરંતુ તે વૃત્તિકારનું મંતવ્ય યોગ્ય નથી. કારણ કે શ્રી આચારાંગ-સ્થાનાંગ–કલપસૂત્ર અને પંચાશક આદિ ગ્રંથ તેમજ તેમની વૃત્તિઓ સાથે વિરેાધ આવે છે. અહીં આચારાંગાદિ સમસ્ત ગ્રંથોમાં પ્રાયે કરી સમાન પાઠ હોવાથી આચારાંગ દ્વિતીય-બીજા શ્રતસ્કંધ ભાવના અધ્યયનનોજ પાઠ બતાવવામાં આવે છે જેમકે___ "तेणं कालेणं तेणं समएणं समणे भगवं महावीरे पंचहत्थुत्तरे याविहुत्था तंजहा-हत्थुत्तराई चुए चइत्ता गम्भं वकते" રૂારિ– एतदृत्तिश्चैवम्-'पंचहत्थुत्तरेहिं होत्थत्ति' हस्त उत्तरो यासामुत्तराफाल्गुनीनां ता हस्तोत्तराः ताश्व पश्चनु स्थानेषु જર્માધાન-–દા–ર––ર–રીક્ષા-૪-જ્ઞાનોત્પત્તિ--૨ ug સંગાતા રૂતિ | એ પાઠના અનુસાર શ્રી મહાવીર ભગવાનનું અવન નક્ષત્ર ઉત્તરા ફાલ્ગની નિશ્ચિત થાય છે. એ પ્રમાણે આગળ ઉપર પણ પ્રસ્તુત પ્રકરણના વૃત્તિકારે જન્મ, દીક્ષા અને જ્ઞાન કલ્યાણ માં ચ્યવન નક્ષત્રના આધારે ઉત્તરાષાઢા For Private And Personal Use Only

Loading...

Page Navigation
1 ... 9 10 11 12 13 14 15 16 17 18 19 20 21 22 23 24 25 26 27 28 29 30 31 32 33 34 35 36 37 38 39 40 41 42 43 44 45 46 47 48 49 50 51 52 53 54 55 56 57 58 59 60 61 62 63 64 65 66 67 68 69 70 71 72 73 74 75 76 77 78 79 80 81 82 83 84 85 86 87 88 89 90 91 92 93 94 95 96 97 98 99 100 101 102 103 104 105 106 107 108 109 110 111 112 ... 364