________________
Shri Mahavir Jain Aradhana Kendra
www.kobatirth.org
Acharya Shri Kailassagarsuri Gyanmandir
ઉલલેખ કરે છે, “બીજા ભીમ જેમ એકદેશ પ્રણ
થી ભીમસેન ગ્રહણ કરવામાં આવે છે તેમ “ઉત્તર ? એ ઉપરથી ઉત્તરા ફાગુની નક્ષત્ર પણ લઈ શકાય છે તો પણ વૃત્તિકારે એમ કહ્યું છે કે–આષાઢા શબ્દને અધિકાર હોવાથી અહીં ચ્યવન કલ્યાણકમાં ઉત્તરાષાઢા નક્ષત્ર લેવું એ ઉચિત ગણાય. પરંતુ તે વૃત્તિકારનું મંતવ્ય યોગ્ય નથી. કારણ કે શ્રી આચારાંગ-સ્થાનાંગ–કલપસૂત્ર અને પંચાશક આદિ ગ્રંથ તેમજ તેમની વૃત્તિઓ સાથે વિરેાધ આવે છે. અહીં આચારાંગાદિ સમસ્ત ગ્રંથોમાં પ્રાયે કરી સમાન પાઠ હોવાથી આચારાંગ દ્વિતીય-બીજા શ્રતસ્કંધ ભાવના અધ્યયનનોજ પાઠ બતાવવામાં આવે છે જેમકે___ "तेणं कालेणं तेणं समएणं समणे भगवं महावीरे पंचहत्थुत्तरे याविहुत्था तंजहा-हत्थुत्तराई चुए चइत्ता गम्भं वकते" રૂારિ–
एतदृत्तिश्चैवम्-'पंचहत्थुत्तरेहिं होत्थत्ति' हस्त उत्तरो यासामुत्तराफाल्गुनीनां ता हस्तोत्तराः ताश्व पश्चनु स्थानेषु જર્માધાન-–દા–ર––ર–રીક્ષા-૪-જ્ઞાનોત્પત્તિ--૨ ug સંગાતા રૂતિ |
એ પાઠના અનુસાર શ્રી મહાવીર ભગવાનનું અવન નક્ષત્ર ઉત્તરા ફાલ્ગની નિશ્ચિત થાય છે. એ પ્રમાણે આગળ ઉપર પણ પ્રસ્તુત પ્રકરણના વૃત્તિકારે જન્મ, દીક્ષા અને જ્ઞાન કલ્યાણ માં ચ્યવન નક્ષત્રના આધારે ઉત્તરાષાઢા
For Private And Personal Use Only