Book Title: Sansarni Central Jail no Hu pan Ek Kedi Chu
Author(s): Padmasagarsuri
Publisher: Sadvichar Parivar Prakashan

View full book text
Previous | Next

Page 13
________________ Shri Mahavir Jain Aradhana Kendra Acharya Shri Kailassagarsuri Gyanmandir છે. જે વ્યક્તિ પોતાના જીવનમાં ડોકિયું કરીને પિતાના મૃત્યુને નીરખી લેશે એ પાપ કરતાં પહેલાં સે વાર વિચાર કરશે. પાપની પ્રવૃત્તિને વિલંબમાં નાખતે જશે. પરંતુ આપણે આવા વિચાર કરતા નથી એ જ આપણી સૌથી મોટી ભૂલ છે. વિચારોમાં પાપનું આક્રમણ શરૂ થાય કે તરત જ ગંભીર ચિંતન કરજે કે મારા જીવનનું એકએક ડગલું મેત ભણું આગળ વધતું જ જાય છે. રોજેરોજ હું મતની નજીક પહોંચતા જઉં છું. એવે ટાણે હું આવા પાપ કરીશ તો એનું પરિણામ કેવું ભયંકર આવશે ? માનવ જે આટલે જ વિચાર કરે તે એ પાપની પ્રવૃત્તિમાં નિષ્ક્રિય બની જાય, એનાં પાપ દુર્બળ બની જાય, એના વિચારોમાં પવિત્રતા આવી જાય અને એના હાથે પરમાત્માને અનુકૂળ એવાં કામે જ થતાં જાય. પરંતુ કેણ જાણે કેમ પણ કઈ સાચું ચિંતન કરતું જ નથી, માણસ સત્તા અને સંપત્તિના નશામાં રહે છે ને બે ટાં કામ કરતો રહે છે. પૂર્વના પુણ્યને લીધે માણસને www.kobatirth.org For Private And Personal Use Only

Loading...

Page Navigation
1 ... 11 12 13 14 15 16 17 18 19 20 21 22 23 24