________________
Shri Mahavir Jain Aradhana Kendra
Acharya Shri Kailassagarsuri Gyanmandir
એક કરોડપતિ મરી ગયો અને લોકોએ એને લઈ જઈને કબરમાં દાટી દીધે. પછી એના મડદાએ ઘણીય ભૂમે મારી પોતાના પરિવારજનોને. પણ કોઈ એની પાસે ન આવ્યું. કવિની આ ક૯૫ના જીવનના સત્યનું દર્શન કરાવે છે.
તમારું મકાન ભલે ગમે એટલું મજબૂત હાય, એ મકાનની દીવાલે ભલે સેનાની હોય, એના દરવાજા ભલે ગમે તેવા તોતીંગ હોય, એ દરવાજા ઉપર ભલે ગમે એવી મજબૂત ચાકી હોય તે પણ મત આવીને ઘૂસી જવાનું છે. ભલભલા ચોકીદારની પણ તાકાત નથી કે એ આવી રહેલા મતને પડકારી કે પકડી શકે.
તમારી પાસે ભલે ગમે એવી રાઈફલ કે મશીનગન હોય, આવી રહેલા મોતને મારવાની કેાઈનીય તાકાત નથી. આજ સુધી એવી કેઈ ગોળી નથી બની જે તને મારી શકે.
જગતનો મોટામાં મોટો ડોકટર તમારે મિત્ર હેય ને તમને જીવાડી દેવાની જબરી ઝંખના એના મનમાં જાગી હોય તેય એની તાકાત નથી કે એ તમને કાયમ જીવાડનારી
૧૨
www.kobatirth.org
For Private And Personal Use Only