Book Title: Sansarni Central Jail no Hu pan Ek Kedi Chu
Author(s): Padmasagarsuri
Publisher: Sadvichar Parivar Prakashan

View full book text
Previous | Next

Page 12
________________ Shri Mahavir Jain Aradhana Kendra Acharya Shri Kailassagarsuri Gyanmandir પ્રભુનાં દ્વાર પણ એના માટે ઉઘાડાં રહેતાં નથી. આપણે ચેક અગર ડ્રાફટ લઈને એકમાં જઈ એ અને એમાં જો કોઈ ટેકનિકલ ભૂલ હાય તા તે ચેક કે ડ્રાફ્ટના સ્વીકાર નથી કરાતા પણ પાછા વાળવામાં આવે છે એ જ રીતે પ્રભુનાં દ્વાર પર પ્રાર્થનાના મૂલ્યવાન ચેક અગર ડ્રાફટ આપણે રજૂ તે કરીએ પરંતુ એમાં પાપન પશ્ચાતાપનું દર્દ ન હોય, પ્રભુને પામવાની પ્યાસ ન હોય અને પ્રભુ પ્રત્યેના ભાવથી છલકાતું હૃદય ન હોય તા આપણી પ્રાથનાના ચેક પણ ડીફેકટીવ તરીકે રીજેક્ટ ઈ જાય એ સ્વાભાવિક છે. માટે જ આપણે આપણી પ્રાથનાના ચેક સુધારી લેવાની કાળજી લઈ એ ન એમાં પશ્ચાત્તાપનું ૪, પાપની વેદના, દુ:ખી પ્રત્યેની હમદદી દાખલ કરીએ. માનવી ખીજાઓના જીવનનાં દુ:ખ-દર્દ ને પેાતાનાં દુઃખ-દર્દ માનતા થઈ જશે તે દિવસથી એ માનવી મટીને દેવતા બની જશે. એટલે મહાવીર ભગવાનના એ ચિંતનને હંમેશાં યાદ રાખો કે મારુ· જીવન તે મૃત્યુનું ખીજું નામ છે. જીવન તા મૃત્યુનું પ્રવેશદ્વાર www.kobatirth.org For Private And Personal Use Only

Loading...

Page Navigation
1 ... 10 11 12 13 14 15 16 17 18 19 20 21 22 23 24