________________
અશોધન
[૧૦૯૯ જ્ઞાન અને સમચિત્તતાની હિમાયત છે જ. અને દેવ–સમન્વયમાં પણ જો એ તત્ત્વ હોય તે લેખકે સ્પષ્ટ કહ્યાં ન છતાં તે ગ્રાહ્ય ગણાવું જોઈએ. લેખકને ધર્મવિકાસ થયે તે અમુક રીતે ખરું. પણ બધાને વિકાસ કાંઈ એક જ રીતે નથી થતું. રામકૃષ્ણ ધાર્મિક હતા એમાં શંકા નથી. તેમની ઉપાસનામાં અનેકહેવનિષ્ઠા હતી અને છતાં વિકાસ થયો. ૪. ઈશ્વરનિષ્ઠાનું બળ
સત્યને વળગી રહીને જ જીવનક્રમ ચલાવવાની અને પિતાનું ધ્યેય સિદ્ધ કરવાની જે શક્તિ તે જ સત્યાગ્રહ. આમાં સાધ્ય અને સાધન વચ્ચે સંબંધ સત્યને જ હોય છે. આ જ ઈશ્વરનિષ્ઠાનું બળ અગર અધ્યાત્મબળ છે. ૫. પરોક્ષપૂજા
માત્ર પક્ષને જ મહિમા ગા-સ્વીકાર એ જીવનને પાંગળું અને આંધળું બનાવે છે. ભૂતકાળના પ્રથ, આદશી કે સસ્પષે પ્રત્યેની શ્રદ્ધાએ વર્તમાન કાળના એગ્ય પુરૂષ પાસેથી તત્વદષ્ટિ શીખવતાં અને વર્તમાન કર્તવ્યનું ભાન કરતાં આડે આવવું ન જોઈએ. એ પ્રાચીન શ્રદ્ધા વર્તમાન પ્રકટ પુરુષ પ્રત્યે નવે રૂપે જન્મવી જોઈએ. તે જ તેનું સંસ્કરણ થયું ગણાય, નહિ તે ભરણ. ૬. બેટી ભાવિકતા
ચાલુ જીવન વ્યવહારમાંથી કોઈ નાની જેવી બાબત પકડી લઈ તેનું રે લેખક વિશ્લેષણ કરે છે અને અંધશ્રદ્ધા તેમ જ માણસની નબળાઈ ઉપર પ્રહાર કરે છે ત્યારે તે સાચું હોવા ઉપરાંત બહુ મરમ પણ બને છે. એમની એ હથેટી છે. બે દષ્ટિવાળા લેખમાં પણ એક પ્રવાસ વખતે બનેલ ઘટનાના તાત્વિક વિશ્લેષણનું મનરમ ચિત્ર છે. ૭. ઈશ્વર વિષે કેટલાક પ્રશ્નો
આ લેખમાં ઈશ્વર અને કર્મનું જીવનમાં શું સ્થાન છે એનું વર્ણન છે. અને ઈશ્વર વિષે નાસ્તિકતા પેદા કરનાર નવલેખકની ચિમકી લીધી છે.
સંસાર અને ધર્મ
ધર્મ ૧. ધર્મનું નવનિર્માણ; ૨. નવી દૃષ્ટિ
નવીદષ્ટિમાં એમણે જુદે જુદે સમયે જે કાંઈ વિચાર્યું અને છહ્યું છે તેમ જ
Jain Education International
For Private & Personal Use Only
www.jainelibrary.org