Book Title: Sansar ane Dharmnu Anushilan
Author(s): Sukhlal Sanghavi
Publisher: Z_Darshan_ane_Chintan_Part_2_004635.pdf

View full book text
Previous | Next

Page 15
________________ **] દૂન અને ચિંતન અનેક-સમાન--ચૈતન્યવાદી હાય અને સાચા મુમુક્ષુ હાય તો તેણે મહાયાની થવું જ રહ્યું. એમ લાગે છે કે આ જ કારણથી મહાયાનની ભાવના ઉધ્યમાં આપમેળે આવી હશે. વૈયક્તિક મેાક્ષને વિચાર કર્યાં તેા ચેતનવૈષમ્યના વિચારમાંથી, કાં તો પુણ્ય-પાપકૃત સહેજ અને અનિવાય વૈષમ્યના વિચારમાંથી જે જાતિવાદી કમકાંડ ચાલેલો તેના જ અવશેષરૂપે સભવે છે. જ્યારે મેાક્ષની કલ્પના ન હતી કે નહિ હૈાય ત્યારે પણ લોકાપુણ્ય દ્વારા ઉચ્ચ પદ પ્રાપ્ત કરવા પ્રયત્ન કરતા, પણ તે પ્રયત્ન પાતા . પૂરતા જ હતેા. આ સસ્કાર વારસાગત થઇ ગયા. જ્યારે મેાક્ષની ભાવના દાખલ થઈ ત્યારે પણ એ જ વૈયક્તિક ઉચ્ચતાપ્રાપ્તિના સરકારને લીધે વૈયક્તિક માક્ષનુ જ વલણ રહ્યું. તે હજી લગી ચાલુ છે. પણ આત્મસમાનતાવાદ અગર આત્મકચવાદની સાથે એને મેળ નથી. સમાનતા અને એકતાની અનુભૂતિ તો સમુક્તિ દ્વારા જ થઈ શકે. એટલે સમુક્તિની દૃષ્ટિએ જ મુમુક્ષુના આચાર-વ્યવહાર હોવા ટે; એ જ આદશ હેાઈ શકે. “ આપણે રીઢા વ્યક્તિવાદી અન્યા. જેતે પેાતાના જ હિતની વધારે ચિંતા લાગે અને જગતની બિલકુલ ન લાગે તે વધારે સાચા મુમુક્ષુ કહેવાય.” (પૃ. ૧૮૮૨) એ ઉપરથી મુદ્દો એ ફલિત થાય છે કે આધ્યાત્મિક સાધના વખતે અને સિદ્ધિ પછી પ્રથમ હિનયાની માનસ નિવારવું ઘટ. વૈષમ્યની અવસ્થા વખતે તેની આપત્તિ માટે જે કર્મવાદ વૈયક્તિક દૃષ્ટિએ વિચારાયેલો તે જ સમાનતા અને અદ્વૈતની અવસ્થા વખતે પણ તે જ રીતે વિચારવામાં આવ્યા. અને એ સામાજિક કર્મફળ ભોગવાય છે. એકનું કમ બીજામાં ફળ આપે છે. એ સામાજિક કળવાદ. કાઈ એકનું કમ માત્ર તેનામાં જ સમાપ્ત થાય છે અને બીજાને તેને અનુભવ થતા જ નથી, આવા વિચાર તે વૈયક્તિક કમવાદ છે. આથી ઊલટું તે સામાજિક કવાદ, પૂ. ન. ૨૦૬, ન. ૩૬. અહીં' જે વ્યક્તિમાત્રને પરસ્પર અનિવાર્ય સબંધ કહ્યો છે, કાઈ ખીજાથી સાવ છૂટું ન હોવાની વાત કહી છે તે વસ્તુતઃ સાવજનિક કલ્યાણુંમય આચાર સ્થાપવાની વૃત્તિમાંથી ઉદ્ભવેલ છે અથવા એ જ તત્ત્વજ્ઞાનને આધારે સાનિક આચાર ધડાવા જોઈએ એવું વિધાન ઈષ્ટ છે. આ તત્ત્વજ્ઞાનના વાદ દ્રવ્ય-પર્યાયમાં, બ્રહ્મજીવમાં, ષ્ટિ-સમષ્ટિમાં, અશાંશીમાં છે. તો ખરી, પણ તે આચારપ`વસાયી નથી ખન્યો. વૈચિત્ર્ય અવસ્થાના વ્યક્તિવાદ વિષયક Jain Education International For Private & Personal Use Only www.jainelibrary.org

Loading...

Page Navigation
1 ... 13 14 15 16