Book Title: Sansar ane Dharmnu Anushilan
Author(s): Sukhlal Sanghavi
Publisher: Z_Darshan_ane_Chintan_Part_2_004635.pdf

View full book text
Previous | Next

Page 13
________________ ૧૭૨ ] દન અને ચિંતન અદ્ધિથી જ કરાય તે કર્યું એ વ્યાખ્યા સારરૂપ છે. વળી ચિત્તશુદ્ધિ અને તે માટેના યમ-નિયમ, ભાવના આદિ દ્વારા જીવન એ લક્ષ્ય હોય તે આત્મસાક્ષાત્કાર વગેરે હશે તે આપેઆપ સિદ્ધ થઈ જશે; અન્યથા સ્વરૂપનિષ્ઠા તા થશે જ. ૯. બ્રહ્મચર્ય અને અપરિગ્રહ બ્રહ્મચર્ય પાળતા પણ પરિગ્રહી દેખાય છે. મર્યાદિત બ્રહ્મચય હાય છતાં અપરિગ્રહી હોઈ શકે; બ્રહ્મચય અને અપરિગ્રહ વચ્ચે કારણ-કાર્ય ભાવ નથી. પણુ અપરિગ્રહની દષ્ટિએ ભ્રહ્મચર્ય સ્વીકાર્યું હોય તો તે પોષક જરૂર ખતે, મર્યાદિત બ્રહ્મચર્ય થી સંતતિ થાય તોય તે અમુક પ્રમાણમાં અપરિ ગ્રહનું પોષક બને છે. કેટલીક વાર અપરિગ્રહની શુદ્ધ ભાવનામાંથી બ્રહ્મચર્ય સાચી રીતે આવે છે. કેટલીક વાર શુદ્ધ બ્રહ્મચર્યની દૃષ્ટિ હોય તે અપરિગ્રહ આપોઆપ પાષાય છે. મૂળ વાત સાચી સમજણુ અને વિવેકની છે. ૧૫. કમજોર સાત્ત્વિકતા ધન અને સાધનયાગ વિષે અનેક ભ્રમો પ્રવર્તે છે. તે ભ્રમા મનમાં પડચા હોવા છતાં જ્ઞાનથી મેાક્ષ છે કે ચારિત્રથી મેાક્ષ છે-એ સૂત્રને અવલખી જ્ઞાન કે ચારિત્રસિદ્ધિને પ્રયત્ન થાય છે. તેથી સાચું જ્ઞાન તેા મળતું નથી અને માત્ર ચાલુ વતામાં જ ચારિત્રની ઇતિશ્રી સમજાય છે. તેથી જ્ઞાન, મોક્ષ, ચારિત્ર ઇત્યાદિ વિષે સાચા જ્ઞાનની જરૂર છે, અને ભ્રમ નિવારવાની પણ જરૂર છે. નાન જેટલી જ બલ્કે તેથીયે વધારે સિદ્ધાંતને વળગી રહેવાની વૃત્તિ આવશ્યક છે. જન્મ-મરણના કાલ્પનિક ભયા એ ભ્રમ છે. જપ-તપ કે વ્રતનાં સ્થૂળ રૂપે, જો એમાં સૂક્ષ્મ વિવેક, ધૈય અને સત્પુશ્ત્રાર્થ ન હોય તો, દ્રવ્યરૂપ ખની જાય છે. આવા દ્રવ્યધથી બચવાનું દરેક સાચા ધર્માત્માએ કહ્યુ છે. જેનામાં ભાવધમ જાગતા હોય તેના બધા વ્યવહાર ધર્મરૂપ જ બની જાય છે. ભાવધમ એટલે સૂક્ષ્મ વિવેક, તેને વધારવા અને શોધવાની ખંત, સતત જાગૃતિ અને પૌર્વોપનું ભાન. વિશાળ આદશ પ્રમાણે જીવન જીવ્યા વિના અસતાષના સમાવેશ થાય છે. ૧૬. કક્ષય અને પ્રવૃત્તિ આ લેખમાં દરેક મુક્તિવાચ્છુ સમ્પ્રદાયને સતષે એવા નિવ્રુત્તિ-પ્રવ્રુત્તિ, વૃત્તિ અને પરાત્તિને ખુલાસા છે. જે કમ જ્ઞાન અને ચારિત્રને ઉતરાત્તર વિકસાવે, તેના ઉપર માઠી અસર ન કરે, તે કર્માં નિવૃત્તિ કેાટિમાં આવે છે. Jain Education International For Private & Personal Use Only www.jainelibrary.org

Loading...

Page Navigation
1 ... 11 12 13 14 15 16