Book Title: Samyagadrushti Dvantrinshika
Author(s): Yashovijay Upadhyay, Pravinchandra K Mota
Publisher: Gitarth Ganga

View full book text
Previous | Next

Page 121
________________ ૯. અવતરણિકા : ननु एकजन्मावच्छेदेन स्वसमानाधिकरणस्वोत्तरवेदप्रामाण्याभ्युपगमध्वंसाना સમ્યગ્દાિત્રિંશિકા/શ્લોક-૨૬ धारवेदप्रामाण्याभ्युपगमोत्तरकालवृत्तित्वविशिष्टवेदाप्रामाण्याभ्युपगमविरहः शिष्टत्वमिति निर्वचने न कोऽपि दोषो भविष्यतीत्यत आह અવતરણિકાર્ય : ‘નનુ’ થી શિષ્ટનું લક્ષણ દોષરહિત કઈ રીતે થઈ શકે છે ? તે વેદને પ્રમાણ માનનારા બતાવે છે એક જન્મના અવચ્છેદથી=એક જન્મના વિભાગથી, સ્વસમાનાધિકરણ-સ્વઉત્તરવેદપ્રામાણ્યઅલ્યુપગમ-ધ્વંસઅનાધાર એવા વેદપ્રામાણ્યઅશ્રુપગમ-ઉત્તરકાલવૃત્તિત્વ-વિશિષ્ટ-વેદઅપ્રામાણ્યઅશ્રુપગમનો વિરહ શિષ્ટપણું છે. એ પ્રકારના નિર્વચનમાં=એ પ્રકારના શિષ્ટના લક્ષણમાં, કોઈપણ દોષ થશે નહીં. એથી ગ્રંથકારશ્રી કહે છે - (૧) સ્વસમાનાથિવરન=અહીં સ્વવેદપ્રામાણ્યનો સ્વીકાર અને સમાનાધિકરણ=વેદપ્રામાણ્યસ્વીકારરૂપ અધિકરણમાં વેદઅપ્રામાણ્ય અભ્યુપગમનો વિરહ. (२) वेदप्रामाण्याभ्युपगमउत्तरकालवृत्तित्वविशिष्टवेदाप्रामाण्याभ्युपगमविरहः= વેદપ્રામાણ્યસ્વીકારકાળથી ઉત્તર કાળમાં વેદઅપ્રામાણ્યનો અસ્વીકાર. (૩) સ્વોત્તરવેલપ્રામાખ્યા મ્યુપામધ્વંસાનાધાર વેદને પ્રમાણ સ્વીકાર્યા પછી વેદઅપ્રામાણ્યનો સ્વીકાર જ્યાં નથી, તેવું અધિકરણ (નં.૨) છે તે શિષ્ટત્વ છે એમ અન્વય છે. ભાવાર્થ: ‘નનુ’ થી વેદને પ્રમાણ માનનારા વડે કરેલું શિષ્ટનું લક્ષણ આ પ્રમાણે પ્રાપ્ત થાય છે - કોઈ એક જન્મને ગ્રહણ કરીને વેદપ્રામાણ્યનો સ્વીકાર કર્યા પછી ઉત્તરકાલવૃત્તિત્વવિશિષ્ટ વેદઅપ્રામાણ્યના સ્વીકારનો વિરહ શિષ્ટપણું છે. આનાથી એ પ્રાપ્ત થાય કે ‘વેદપ્રામાણ્ય-અભ્યુપગમઉત્તરકાલવૃત્તિત્વ’ એ વિશેષણ છે, અને એ વિશેષણથી વિશિષ્ટ વેદઅપ્રામાણ્ય-અભ્યુપગમનો વિરહ Jain Education International For Private & Personal Use Only www.jainelibrary.org

Loading...

Page Navigation
1 ... 119 120 121 122 123 124 125 126 127 128 129 130 131 132 133 134 135 136 137 138 139 140 141 142 143 144 145 146 147 148 149 150 151 152 153 154 155 156 157 158 159 160