________________
૯.
અવતરણિકા :
ननु एकजन्मावच्छेदेन स्वसमानाधिकरणस्वोत्तरवेदप्रामाण्याभ्युपगमध्वंसाना
સમ્યગ્દાિત્રિંશિકા/શ્લોક-૨૬
धारवेदप्रामाण्याभ्युपगमोत्तरकालवृत्तित्वविशिष्टवेदाप्रामाण्याभ्युपगमविरहः शिष्टत्वमिति निर्वचने न कोऽपि दोषो भविष्यतीत्यत आह
અવતરણિકાર્ય :
‘નનુ’ થી શિષ્ટનું લક્ષણ દોષરહિત કઈ રીતે થઈ શકે છે ? તે વેદને પ્રમાણ માનનારા બતાવે છે એક જન્મના અવચ્છેદથી=એક જન્મના વિભાગથી, સ્વસમાનાધિકરણ-સ્વઉત્તરવેદપ્રામાણ્યઅલ્યુપગમ-ધ્વંસઅનાધાર એવા વેદપ્રામાણ્યઅશ્રુપગમ-ઉત્તરકાલવૃત્તિત્વ-વિશિષ્ટ-વેદઅપ્રામાણ્યઅશ્રુપગમનો વિરહ શિષ્ટપણું છે. એ પ્રકારના નિર્વચનમાં=એ પ્રકારના શિષ્ટના લક્ષણમાં, કોઈપણ દોષ થશે નહીં. એથી ગ્રંથકારશ્રી કહે છે -
(૧) સ્વસમાનાથિવરન=અહીં સ્વવેદપ્રામાણ્યનો સ્વીકાર અને સમાનાધિકરણ=વેદપ્રામાણ્યસ્વીકારરૂપ અધિકરણમાં વેદઅપ્રામાણ્ય અભ્યુપગમનો વિરહ.
(२) वेदप्रामाण्याभ्युपगमउत्तरकालवृत्तित्वविशिष्टवेदाप्रामाण्याभ्युपगमविरहः= વેદપ્રામાણ્યસ્વીકારકાળથી ઉત્તર કાળમાં વેદઅપ્રામાણ્યનો અસ્વીકાર. (૩) સ્વોત્તરવેલપ્રામાખ્યા મ્યુપામધ્વંસાનાધાર વેદને પ્રમાણ સ્વીકાર્યા પછી વેદઅપ્રામાણ્યનો સ્વીકાર જ્યાં નથી, તેવું અધિકરણ (નં.૨) છે તે શિષ્ટત્વ છે એમ અન્વય છે.
ભાવાર્થ:
‘નનુ’ થી વેદને પ્રમાણ માનનારા વડે કરેલું શિષ્ટનું લક્ષણ આ પ્રમાણે પ્રાપ્ત થાય છે
-
કોઈ એક જન્મને ગ્રહણ કરીને વેદપ્રામાણ્યનો સ્વીકાર કર્યા પછી ઉત્તરકાલવૃત્તિત્વવિશિષ્ટ વેદઅપ્રામાણ્યના સ્વીકારનો વિરહ શિષ્ટપણું છે.
આનાથી એ પ્રાપ્ત થાય કે ‘વેદપ્રામાણ્ય-અભ્યુપગમઉત્તરકાલવૃત્તિત્વ’ એ વિશેષણ છે, અને એ વિશેષણથી વિશિષ્ટ વેદઅપ્રામાણ્ય-અભ્યુપગમનો વિરહ
Jain Education International
For Private & Personal Use Only
www.jainelibrary.org