Book Title: Samyagadrushti Dvantrinshika
Author(s): Yashovijay Upadhyay, Pravinchandra K Mota
Publisher: Gitarth Ganga

View full book text
Previous | Next

Page 146
________________ સમ્યગ્દષ્ટિદ્વાત્રિંશિકા/બ્લોક-૩૨ ટીકા ઃ शिष्टत्वमिति - अतः = परोक्तशिष्टलक्षणनिरासात्, अत्रैव सम्यग्दृष्टावेव उक्तं अंशतः क्षीणदोषत्वं शिष्टत्वं, परमानन्दवति दुर्भेदमिथ्यात्वमोहनीयभेदसमुत्थनिरतिशयानन्दभाजने, शिष्टत्वलिङ्गाभिधानमेतत् प्रतियोगिनो दोषस्य क्षीयमाणस्य भेदेन तं भेदमानुभविकं सकलजनानुभवसिद्धं बिभ्रत्, भवति हि अयमस्मात् शिष्टतरोऽयमस्माच्छिष्टतम इति सार्वजनीनो व्यवहारः स चाधिकृतापेक्षयाऽधिकतराधिकतमदोषक्षयविषयतया उपपद्यते, परेषां तु न कथंचित्, सर्वेषां वेदप्रामाण्याभ्युपगमादौ विशेषाभावात् । एतेन वेदविहितार्थानुष्ठातृत्वं शिष्टत्वमित्यपि निरस्तं, यावत्तदेकदेशविकल्पाभ्यामसम्भवातिव्याप्त्योः प्रसङ्गाच्च । ટીકાર્ય ઃ अतः પ્રસક્ષ્ચ । આથી=પર વડે કહેવાયેલા શિષ્ટના લક્ષણનો નિરાસ થયેલો હોવાથી=બ્રાહ્મણો વડે કહેવાયેલ ‘વેવપ્રામાન્યમનૃત્ય' રૂપ શિષ્ટના લક્ષણનું નિરાકરણ થયેલું હોવાથી, અહીં જ=સમ્યગ્દષ્ટિમાં જ, અંશથી ક્ષીણદોષત્વરૂપ કહેવાયેલું શિષ્ટપણું છે. સમ્યગ્દષ્ટિ કેવા સ્વરૂપવાળા છે ? તે બતાવે છે ..... પરમાનંદવાળા=દુર્ભેદ્ય એવા મિથ્યાત્વમોહનીયકર્મના ભેદને કારણે ઉત્પન્ન થયેલ નિરતિશય આનંદના ભાજનવાળા સમ્યગ્દષ્ટિમાં ઉક્ત શિષ્ટપણું છે, એમ અન્વય છે. આ=સમ્યગ્દષ્ટિનું ‘પરમાનંદવાળા’ એ વિશેષણ, શિષ્ટત્વના લિંગનું કથન છે. વળી આ શિષ્ટપણું કેવા સ્વરૂપવાળું છે ? તે સ્પષ્ટ કરે છે – ૧૨૩ પ્રતિયોગીના=ક્ષીયમાણ એવા દોષરૂપ પ્રતિયોગીના, ભેદથી-તરતમતાથી, આનુભવિક=સકલજનને અનુભવસિદ્ધ એવા, તેને=ભેદને=શિષ્ટપણાના તરતમતા રૂપ ભેદને, ધારણ કરતું એવું કહેવાયેલું શિષ્ટપણું સમ્યગ્દષ્ટિમાં છે, એમ અન્વય છે. શિષ્યના ભેદો સકલજનને અનુભવસિદ્ધ છે, તે સ્પષ્ટ કરે છે – Jain Education International For Private & Personal Use Only www.jainelibrary.org

Loading...

Page Navigation
1 ... 144 145 146 147 148 149 150 151 152 153 154 155 156 157 158 159 160