Book Title: Samyagadrushti Dvantrinshika
Author(s): Yashovijay Upadhyay, Pravinchandra K Mota
Publisher: Gitarth Ganga

View full book text
Previous | Next

Page 125
________________ ૧૦૨ સમ્યગ્દમ્પ્લિાનિંશિકા/શ્લોક-૨૭-૨૮ प्रमाणयन्ति, नैयायिकादयो वा वेदान्त्यभिमतां, यत्किञ्चिद्वेदप्रामाण्यं च बौद्धादयोऽप्यभ्युपगच्छन्ति “न हिंस्यात् सर्वभूतानि, अग्निहिमस्य भेषजम्" इत्यादिवचनानां तेषामपि संमतत्वादिति । स्वतात्पर्यात स्वाभिप्रायमपेक्ष्य, आद्यग्रहे-यावद्वेदप्रामाण्याभ्युपगमनिवेशे, न दोषः, स्वस्वतात्पर्ये प्रमाणं श्रुतिरिति हि सर्वेषां नैयायिकादीनामभ्युपगमः, इति चेन्मतिः कल्पना भवदीया ।।२७।। नैवमिति-एवं मतिर्युक्ता, कस्याश्चिद्दुरवबोधायाः श्रुतेर्विशिष्य स्वकल्पितार्थानुसारेण तात्पर्याग्रहे, तन्मानतायास्तत्प्रमाणताया अग्रहात्, स्वतात्पर्ये सर्ववेदप्रामाण्याभ्युपगमस्य दुःशकत्वात्, अनाकलिततात्पर्यायामपि श्रुतौ प्रमोपहितत्वाग्रहेऽपि प्रमाकरणत्वस्य सुग्रहत्वान दोष इत्यत आह-सामान्यतो नयरूपत्वेन स्वतात्पर्य स्वाभिप्राये प्रामाण्यं वेदप्रामाण्यं, न:-अस्माकं जैनानामपि सम्मतं, यावन्तो हि परसमयास्तावन्त एव नया इति श्रुतपरिकर्मितमतेः सर्वमेव शब्द प्रमाणीकुर्वत: सकलवेदप्रामाण्याभ्युपगमोऽनपाय एवेति ।।२८।। शार्थ :___ अपि च ..... भवदीया ।। एवं मतिर्युक्ता ..... एवेति ।। वणी sleel सने દેશના વિકલ્પથી સંપૂર્ણ વેદપ્રામાયનો સ્વીકાર વિવક્ષિત છે કે દેશથી ht=प्रामाएयता, स्वीजर विक्षित छ ? में पारा वियनमा, અવ્યાતિ અને અતિવ્યાતિદોષ છે. અવ્યાપ્તિદોષ કેમ છે ? તેમાં હેતુ કહે છે – સંપૂર્ણ વેદપ્રામાયના સ્વીકારનો બ્રાહ્મણમાં પણ અભાવ છે. સંપૂર્ણ વેદપ્રામાણ્યના સ્વીકારનો બ્રાહ્મણમાં કેમ અભાવ છે?તે સ્પષ્ટ કરે છે - हि थी वहातीमो नेयाय नमत श्रुतिने प्रमा માનતા નથી અને તૈયાયિકાદિ વેદાન્ત અભિમત શ્રુતિ પ્રમાણ સ્વીકારતા નથી, તે કારણથી સંપૂર્ણ વેદપ્રામાણ્યતા સ્વીકારનો અભાવ વેદાંતીને અને વૈયાયિકાદિ સર્વ બ્રાહ્મણને પ્રાપ્ત થાય છે, તેમ અન્વય છે. હવે પૂર્વમાં બતાવેલ અવ્યાપ્તિ દોષને દૂર કરવા દેશથી વેદપ્રામાણ્યને સ્વીકારીને શિષ્ટનું લક્ષણ કરવામાં આવે તો અતિવ્યાપ્તિ દોષ પ્રાપ્ત થાય છે. તે સ્પષ્ટ કરે છે – Jain Education International For Private & Personal Use Only www.jainelibrary.org


Page Navigation
1 ... 123 124 125 126 127 128 129 130 131 132 133 134 135 136 137 138 139 140 141 142 143 144 145 146 147 148 149 150 151 152 153 154 155 156 157 158 159 160