Book Title: Samrat Vikramaditya Yane Avantino Suvarna Yug Author(s): Mangaldas Trikamdas Zaveri Publisher: Prachin Sahitya Sanshodhak Karyalay View full book textPage 2
________________ થાણાના દરેક વાચક મહાશયને વિજ્ઞપ્તિ એટલી જ કે તે નૂતન ઐતિહાસિક જિનાલયના દર્શનના તેમજ તેમાં યથાર્થ મદદ કરવાને અવશ્ય લાભ લે. આ ગ્રંથમાં આવેલા દરેક ચિત્રનું કલામય કોતરકામ શ્રી થાણાના નવપદ જિનાલયમાં ફાતરવામાં આવેલ છે. આ ચિત્રા કાતરકામ માટે તૈયાર કરાવેલા ઢાવાથી આધુનિક નથી, આ દરેક ચિત્રાને જીવંત સ્વરૂપ આપવા માટે આ ગ્રંથ પ્રકાશનમાં તેને ઉપયેગ કરવામાં આપે છે. . વીર સ’. ૨૪૭૩ વિક્રમ સ. ૨૦૦૩ જ્ઞાન. ધ્યાન વૈરાગ્યમય ઉત્તમ જહાં વિચાર એ ભાવે શુભ ભાવના તે ઉતરે ભવપાર Shree Sudharmaswami Gyanbhandar-Umara, Surat મુદ્રકઃ શેઠ ગુલાબચ' દેવચ'દ આનંદ પ્રેસ=ભાવનગર www.umaragyanbhandar.comPage Navigation
1 2 3 4 5 6 7 8 9 10 11 12 13 14 15 16 17 18 19 20 21 22 ... 246