________________
થાણાના
દરેક વાચક મહાશયને વિજ્ઞપ્તિ એટલી જ કે તે નૂતન ઐતિહાસિક જિનાલયના દર્શનના તેમજ તેમાં યથાર્થ મદદ કરવાને અવશ્ય લાભ લે.
આ ગ્રંથમાં આવેલા દરેક ચિત્રનું કલામય કોતરકામ શ્રી થાણાના નવપદ જિનાલયમાં ફાતરવામાં આવેલ છે. આ ચિત્રા કાતરકામ માટે તૈયાર કરાવેલા ઢાવાથી આધુનિક નથી, આ દરેક ચિત્રાને જીવંત સ્વરૂપ આપવા માટે આ ગ્રંથ પ્રકાશનમાં તેને ઉપયેગ કરવામાં આપે છે. .
વીર સ’. ૨૪૭૩ વિક્રમ સ. ૨૦૦૩
જ્ઞાન. ધ્યાન વૈરાગ્યમય ઉત્તમ જહાં વિચાર એ ભાવે શુભ ભાવના તે ઉતરે ભવપાર
Shree Sudharmaswami Gyanbhandar-Umara, Surat
મુદ્રકઃ શેઠ ગુલાબચ' દેવચ'દ આનંદ પ્રેસ=ભાવનગર
www.umaragyanbhandar.com