Book Title: Samb Kumar tatha Pradyumna Kumar Author(s): Motilal Publisher: Motilal View full book textPage 6
________________ શ્રી પાર્શ્વનાથાય નમઃ ૧૧૧ સાં મ કુ મા ર -તથા પ્ર ધુ મ્ન કે આ ર. - દ્વારીકા નગરીમાં ત્રણ ખંડના સ્વામી:શ્રી કૃષ્ણવાસુદેવ રાજ્ય કરતા હતા તેને રૂક્ષ્મણી વીગેરે ઘણી સ્રીએ હતી. એકદા રૂક્ષ્મણીએ સ્વપ્નામાં વૃષભેાથી ાભતા વિમાનમાં પેાતાને બેઠેલી જોઈ. પછી તે સ્વપ્ન તેણે શ્રી કૃષ્ણને કહ્યું ત્યારે શ્રી કૃષ્ણે તને ઉત્તમ પુત્ર થશે. એમ કહ્યું તે વાકય રૂક્ષ્મણીએ સત્યભામાને કહ્યું તે સાંભળીને ક્રોધથી અરૂણ થયાં છે નેત્રો જેનાં એવી સત્યભામા શ્રી કૃષ્ણ પાસે જઈને એલી કે મે પણ આજે સ્વપ્નમાં હસ્તી જોયા છે આ વાક્ય તેની ચેષ્ટા ઉપરથી અસત્ય જાણીને શ્રી કૃષ્ણે કહ્યું કે હું પ્રીયા ! પરની ઇષઁથી શા માટે ખેદ કરે છે. ત્યારે બીજાની સંપત્તિને નહીં સહન કરનારી સત્યભામા એટલી કે મારૂ વાકય સત્ય છે. પછી તે બન્ને સપત્નિને વિવાદ થયા. તેમાં છેવટ તેમણે એવી સરત કરી કે જેને પુત્ર પહેલે પરણે Shree Sudharmaswami Gyanbhandar-Umara, Surat www.umaragyanbhandar.comPage Navigation
1 ... 4 5 6 7 8 9 10 11 12 13 14 15 16 17 18 19 20 21 22 23 24