Book Title: Samb Kumar tatha Pradyumna Kumar
Author(s): Motilal
Publisher: Motilal

View full book text
Previous | Next

Page 23
________________ વિરાગ્ય પદ. આ તન રંગ પતંગ સરીખો જાતા વાર ન લાગેજી અસંખ્ય ગયા ધનસંપત્તિ મેલી તારી નજરે આગે જી ૧ અંગે તેલ કુલેલ લગાવે, માથે છેગા ઘાલે છે. જોબન ધનનું જોર જણાવે, છાતી કાઢી ચાલે છે, ૨ જેમ ઉંદરડે દારૂ પીધે, મસ્તાનો થઈ ડેલે જી. મગરૂબીમાં અંગ મરડે, જેમ તેમ મુખથી બેસે છે, ૩ * મનમાં જાણે મુજ સરીખે, રસીઓ કોઈનહીં રાગી છે. , બહારે તાકી રહી બીલા, લેતાં વાર ન લાગે છે, ૪ આજ કાલમાં હું તું કરતાં; જમડા પકડી જાશે જી. બ્રમાનંદ કહે ચેત અજ્ઞાની અંત ફજેતી થાશે જ, ૫ સંગ્રાહક મોતીલાલ; Shree Sudharmaswami Gyanbhandar-Umara, Surat www.umaragyanbhandar.com

Loading...

Page Navigation
1 ... 21 22 23 24