________________
૧૨
જતા કૃષ્ણ તથા સવ લેાકેા સાંભળે તેમ એા કે ગઈકાલની મારી વાત જે પ્રગટશે તેનાં મુખમાં આ ખીલી મારવી છે. તે સાંભળીને કૃષ્ણે તેને ગામ બહાર જતા રહેવાના હુકમ કર્યાં ત્યારે શાંખ પ્રધ્યુમન પાંસેથી કેટલીક વિદ્યા શીખીને નગર બહાર નીક્ળી ગયા પછી ભીષ્કને પ્રદયુમન હંમેશા પીડા કરવા લાગ્યા. એટલે તેને અત્યભામાએ કહ્યુ કે હું શ! તું પણ શાંખની જેમ કેમ ગામમાંથી જતા નથી ? પ્રદ્યુમન ખેલ્થી કે હે માતા ! કયાં જાઉં ? તે ખેલી કે સ્મશાનમાં. ફરીથી તેણે પુછ્યું કે હે માતા ! હું પાછે। કયારે આવું ? તે ખેાલી કે જ્યારે હું શાંખને હાથ પકડીને ગામમાં લાવું ત્યારે તારે પણ આવવુ તે એલ્યે કે બહુ સારૂં આપની આજ્ઞા, મારે પ્રમાણ છે. એમ કહીને પ્રયુ મન ગામની બહાર શાંખની પાસે ગયે. પછી સત્યભામા અત્યંત હર્ષ પામી અને પેાતાના પુત્રને ચેગ્ય એવી નવાણું કન્યા તેણે એકઠી કરી ( મેળવી ) સે। કન્યાઓ પુરી કરવાનાં વિચારહી તે એકને માટે શેાધ કરવા લાચી પણ કયાં મળી નહી' આ વાત પ્રદ્યુમનનાં જાણવામાં આવી તેથી તે માયાવડે જીતશત્રુ નામને રાજા બન્યો. શાખને પેાતાની કન્યા બનાવી અને માયાવી સૈન્ય બનાવ્યું. એવી રીતે તે દ્વારીકા નરની બહાર આવી પડાવ નાંખીને રહ્યો, તે વાત સત્યભામાએ સાંભળી, એટલે તેણે તે કન્યાની માગણી કરી.
Shree Sudharmaswami Gyanbhandar-Umara, Surat
www.umaragyanbhandar.com