________________
- ૧૪
કે અરે દુષ્ટ ! તને અહીં કેણે આર્યો. ત્યારે શાબ બોલ કે હે માતા ! તમે જ મને ગામમાં લાવ્યા છે. અને આ નવાણું કન્યાઓ સાથે પણ તમે જ પરણું છે. અને આ - બાબતમાં આ સર્વ પૌર અને શાક્ષી છે. તે સાંભળીને સત્યભામાએ પૌર જનેને પુછ્યું ત્યારે તેઓએ શાબનું વચન સત્ય છે. એમ કહ્યું આવી સાબની અકલીત માયા જોઈને અત્યંત રેષાતુર થયેલી સત્યભામા લાચાર થઈને વિશ્વાસ મૂકીને પોતાના ગૃહમાં ગઈ. આવી રીતે છળ કપટથી શાંબ નવાણું સ્ત્રીઓને પતિ થયે. સર્વે યાદ શાંબ તથા પ્રદય મનને સટ માનવા લાગ્યા.
એકદા કેઈ રાજાએ શ્રી કૃષ્ણને એક જાતીવંત અશ્વ ભેટ તરીકે આપે તે વખતે શાંબ અને પાલક બે પુત્રોએ આવીને પીતા પાસે તે અશ્વની માગણી કરી. ત્યારે કૃષ્ણ કહ્યું કે-કાલે તમારા બેમાંથી જે શ્રી નેમીનાથજીને પ્રથમ વંદના કરશે તેને હું આ અશ્વ આપીશ . પછી પાલક કુમારે તે રાત્રીના પાછલે પહેરે ઉઠીને મેટેથી શબ્દ કરીને પિતાનાં નેરોને ઉઠાડયા. અને તેમને તૈયાર કરી પિતાની સાથે લઈને પ્રાતઃકાળ થતાં સૌથી પ્રથમ જઈને પ્રભુજીને વંદના કરી, પછી ત્યાંથી પાછા આવીને પોતાને તે વાત કરીને અશ્વ માગે ત્યારે કણે કહ્યું કે-પ્રભુને પુછીને પછી આપીશ. અહીં મધ્ય રાત્રી ગયા પછી શાંબકુમાર જાગ્યો
Shree Sudharmaswami Gyanbhandar-Umara, Surat
www.umaragyanbhandar.com