________________
૧૩
ત્યારે જીતશત્રુ રાજાએ કહ્યું કે જે મારી પુત્રીને સત્યભામાં પોતે હાથ પકડીને ગામમાં લઈ જાય અને વિવાહ વખતે મારી કન્યાને હાથ ભીરૂકનાં હાથ ઉપર રખાવે તો હું મારી કન્યા આપું તે વાત સત્યભામાએ કબુલ કરી પછી તે કન્યાને હાથે પકીને સત્યભામાં ગામમાં લઈ જવા લાગી. તે વખતે સર્વ પીરજને શાંબ અને પ્રદયુમનને જોઇને કહેવા લાગ્યા કે (અમે સત્યભામા છત શત્રુ રાજા તથા તેની કન્યાનું રૂપ દેખતી હતી. અને નગરજનો તેને શાંબ તથા પ્રદયુમનને રૂપે દેખતા હતા.) અહે પિતાના પુત્રને વિવાહ ઉત્સવ હોવાથી સત્યભામા શાંબ અને પ્રદયુમનને મનાવીને "પિતાને ઘરે લઈ જાય છે. પછી સત્યભામાને ઘેર જઈને ચતુર બુધિવાળા શાબે ભીરૂકને જમણે હાથ પિતાનાં ડાબાહાથ ઉપર રાખીને પકડો અને નવાણું કન્યાઓના જમણ હાથને પિતાના જમણા હાથથી પકડવા એવી રીતે યુકિતથી નવાણું કન્યા સાથે ફેરા ફરીને તે સર્વ કન્યાઓને શાંબ પર
પછી તે કન્યાઓ સાથે શાબ વાસગૃહમાં ગયો તેની પાછળ ભીરૂંક આવ્યું એટલે શાબે તેની પાસે પિતાનું મૂળ સ્વરૂપે પ્રગટ કરી ભ્રકુટી ચઢાવીને તેની સામે જોયું તેથી ભય પામીને ભીરૂક ભાગી ગયે અને માતા પાસે જઈને તે વાત કરી એટલે ગાભરી બનેલી સત્યભામા વાસગૃહમાં ગઈ. તેને પણ સાબે મૂળરૂપ બતાવ્યું ત્યારે તે ક્રોધ કરીને બેલી
Shree Sudharmaswami Gyanbhandar-Umara, Surat
www.umaragyanbhandar.com