Book Title: Samb Kumar tatha Pradyumna Kumar
Author(s): Motilal
Publisher: Motilal

View full book text
Previous | Next

Page 14
________________ રીને સર્વ આયુધ તથા સૈન્ય સહીત તે તેની પાછળ ગયા પ્રયુમને તરત જ વિદ્યાના બળથી સર્વ સૈન્યને ભગ્ન કરી દઈને હાથીને દાંત રહીત કરે તેમ શ્રીકૃષ્ણને શસ રહીત કરી દીધા. તેથી શ્રીકૃષ્ણ ખેત પામવા લાગ્યા. એટલે તે જ વખતે નારદે આવીને તેને શંસય દુર કર્યો. પછી પ્રદયુમન આવીને પીતાનાં ચરણમાં નમ્યા. અને બે કે હે પીતા ! મારે અ૫રાધ ક્ષમા કરે મેં માત્ર કૌતુકને માટે જ આ ચમત્કાર બતાવેલે છે. પછી શ્રીકૃષ્ણ હર્ષ પૂર્વક મેટા ઉત્સવથી પુત્રને પુરમાં પ્રવેશ કરાવ્યો. આ વખતે દુર્યોધને આવીને શ્રીકૃષ્ણને કહ્યું કે મારી પુત્રી અને તમારા પુત્ર ભાનુની વહુ તેનું કેઈએ હરણ કર્યું છે. માટે તેની શોધ કરે ત્યારે શ્રીકૃષ્ણ કહ્યું કે મેં ઘણી શૈધ કરી પણ કંઈ પત્તો લાગતું નથી. એમ કહેતા ખેદ પામેલા પીતાને જોઈને પદયુમન છે કે હે પીતાજી હું હિમણું મારી વિદ્યાનાં બળથી તેને શોધી કાઢીને આપની આગળ લાવું છું તમે ખેદ કરશે નહી. એમ કહીને તરતજ તે કન્યાને લઈને આવ્યા. પછી શ્રીકૃષ્ણ તથા દુધને કહ્યું કે હે પ્રદયુમન તેજ આ કન્યાને પરણ ત્યારે તે બોલ્યા કે તે એગ્ય નહિ. ભાનુકુમારને જ તે કન્યા પરણુ, આ પ્રમાછે ને તેને ઉદાર આશય જોઈને અનેક વિદ્યાધરેએ તથા રાજાઓએ પદયુમનને પોતપોતાની કન્યાઓ આપી Shree Sudharmaswami Gyanbhandar-Umara, Surat www.umaragyanbhandar.com

Loading...

Page Navigation
1 ... 12 13 14 15 16 17 18 19 20 21 22 23 24