Book Title: Samaysara Kalash
Author(s): Amrutchandracharya, Rajmal Pandey, Fulchandra Jain Shastri
Publisher: Digambar Jain Swadhyay Mandir Trust

View full book text
Previous | Next

Page 8
________________ Version 001: remember to check htfp://www.AtmaDharma.com for updates કહાન મુદ્રણાલયના માલિક શ્રી જ્ઞાનચંદજી જૈને કુશળતાપૂર્વક આ આવૃત્તિની સુંદર છપાઈ આદિ કાર્ય કરી આપ્યું છે તે બદલ તેમનો આભાર માનીએ છીએ. આ સમયસાર-કળશોમાં ભરેલ જ્ઞાનામૃતનું પાન કરીને ભલ જીવો અમૃતસંજીવનીની પ્રાપ્તિ કરો એવી ભાવના. વૈશાખ સુદ બીજ, કહાનગુરુ-જન્મજયંતી-૧૧૨ વિ. સં. ૨૦૫૭ સાહિત્યપ્રકાશનસમિતિ, શ્રી દિ. જૈન સ્વાધ્યાયમંદિર ટ્ર સ્ટ, સોનગઢ પ્રકાશકીય નિવેદન (બીજી આવૃત્તિ પ્રસંગે ) સમયસાર–કલશ ’ની આ ગુજરાતી બીજી આવૃત્તિ અગાઉની પહેલી આવૃત્તિ પ્રમાણે જ છપાવી છે. પહેલી આવૃત્તિમાં જે મુદ્રણ-અશુદ્ધિઓ હતી તે પ્રાયઃ બધી સુધારીને આ આવૃત્તિ બહુ ચીવટથી મુદ્રિત કરાવવામાં આવી છે. આ આવૃત્તિના મુદ્રણશોધનકાર્યમાં બ્ર ચંદુભાઈ ઝોબાળિયાનું માર્ગદર્શન લેવામાં આવ્યું છે. મુદ્રણ-શોધનકાર્યમાં બ્ર શ્રી વ્રજલાલભાઈ ગિરધરલાલ શાહ ( વઢવાણ ), શ્રી પ્રવીણભાઈ સારાભાઈ શાહ, શ્રી અનંતરાય વ્રજલાલ શાહ (જલગાંવ) તથા શ્રી મનુભાઈ કામદાર વગેરેએ સારી સેવા આપી છે; અને મુદ્રણકાર્ય ‘કહાન મુદ્રણાલય' ના માલિક શ્રી જ્ઞાનચંદજી જૈને અલ્પ સમયમાં કાળજીપૂર્વક સારું કરી આપ્યું છે, તે બદલ તે સર્વનો ટ્રસ્ટ આભાર માને છે. વિ. સં. ૨૦૫૭, વૈશાખ સુદ ૨, કહાનગુરુ (૧૧૨ મો ) જન્મોત્સવ ટ્રસ્ટ, તા. ૨૫-૪-૨૦૦૧ સાહિત્યપ્રકાશનસમિતિ, શ્રી દિ. જૈન સ્વાધ્યાયમંદિર સોનગઢ–૩૬૪૨૫૦ (સૌરાષ્ટ્ર) Please inform us of any errors on rajesh@AtmaDharma.com

Loading...

Page Navigation
1 ... 6 7 8 9 10 11 12 13 14 15 16 17 18 19 20 21 22 23 24 25 26 27 28 29 30 31 32 33 34 35 36 37 38 39 40 41 42 43 44 45 46 47 48 49 50 51 52 53 54 55 56 57 58 59 60 61 62 63 64 65 66 67 68 69 70 71 72 73 74 75 76 77 78 79 80 81 82 ... 282