________________
Version 001: remember to check http://www.AtmaDharma.com for updates
http://www.tmavnarma.com
શ્રીમદ્ આચાર્યવર અમૃતચંદ્ર
ववहारोऽभूदत्थो भूदत्थो देसिदो दु सुद्धणओ। भूदत्थमस्सिदो खलु सम्मादिट्ठी हवदि जीवो।।
(-શ્રી સમયસાર, ગાથા ૧૧)
અર્થ - વ્યવહારનય અભૂતાર્થ છે અને શુદ્ધનય ભૂતાર્થ છે એમ ઋષીશ્વરોએ દર્શાવ્યું છે; જે જીવ ભૂતાર્થનો આશ્રય કરે છે તે જીવ નિશ્ચયથી સમ્યગ્દષ્ટિ છે.
Please inform us of any errors on rajesh@ AtmaDharma.com