Book Title: Sahitya Shilp ane Sthapatya ma Girnar
Author(s): M A Dhaky, Jitendra B Shah
Publisher: L D Indology Ahmedabad

Previous | Next

Page 10
________________ ચિત્ર ૨ - ચોકીના એક અષ્ટકોણ છંદ પર રચેલ નાભિછંદ વિતાનમાં કંડારેલ હંસમાલા. ચિત્ર ૩ - મંડપોના સંધિભાગની એક અષ્ટકોણ તલની નાભિમંદારક પ્રકારની છત. ચિત્ર ૪ - અગ્નમંડપની છતોમાં એક કૃષ્ણ - ગોપલીલાની છત. ચિત્ર ૫ - રંગમંડપ, સભા-પા-મંદારક જાતિનો વિતાન. ચિત્ર ૬ - રંગમંડપ, વિકર્ણ-વિતાન, પ્રાસમુખ. ચિત્ર ૭ - ચોકીના ખત્તક પર કંડારેલ ઇલ્લિકાવલણ. ચિત્ર ૮ - અષ્ટાપદ પ્રાસાદના કરોટકના રૂપકંઠના મદલરૂપી વિદ્યાધરો. ચિત્ર ૯ - નંદીશ્વર પ્રાસાદના કોટકનો સભા-પદ્મ-મંદારક જાતિનો વિતાન. ચિત્ર ૧૦- નંદીશ્વર પ્રાસાદના કોટકનો સભા-પદ્મ-મંદારક જાતિનો વિતાન. ચિત્ર ૧૧ - નંદીશ્વર પ્રાસાદના વિતાનના કરોટકના મદલરૂપી વિદ્યાધરો. ચિત્ર ૧૨ - અષ્ટાપદ પ્રાસાદનો સભા-પદ્મ-મંદારક જાતિનો વિતાન. ચિત્ર ૧૩ - દક્ષિણ ભમતીમાં ભદ્રપ્રાસાદ પાસેના મોરા પાસે ખંભાતરમાં કોરેલ સુરેખ જાળી. | ચિત્ર ૧૪ - કોલરૂપી મધ્યભૂમા ફરતી દ્વાદશ ઉલ્લિત લૂમા ધરાવતી સમતલ છત. ચિત્ર ૧૫ - કોલરૂપી લૂમાઓ ધરાવતી એક સમતલ છતનો બચેલો ખંડ. ચિત્ર ૧૬ - પુષ્પપટ્ટીઓથી નિર્મિત થતો એક સમતલ વિતાન. ચિત્ર ૧૭ - શ્રૃંખલાબદ્ધ કોલરૂપી લૂમાઓ ધરાવતો સમતલ વિતાન. ચિત્ર ૧૮ - ૨૫ કોલજ-લૂમા યુક્ત સમતલ વિતાનની વિગત. ચિત્ર ૧૯ - શ્રૃંખલાબદ્ધ કોલરૂપી લૂમાઓ ધરાવતો સમતલ વિતાન. ચિત્ર ૧૭ મુજબ. ચિત્ર ૨૦ - ૨૫ કોલજ-લૂમાવાળો પધાંકિત વિતાન, જેની વિગત ચિત્ર ૧૮માં દર્શાવી છે. ચિત્ર ૨૧ - ૯૯ કુંજરાક્ષયુક્ત સમતલ વિતાન. ચિત્ર ૨૨ - ચિત્ર ૨૧માં દર્શાવેલ વિતાનનું થોડા રૂપાંતર સાથેનું ચિત્રણ. ચિત્ર ૨૩ - ૨૦ ચતુર્ખાડી કોલજ-વિતાન. ચિત્ર ૨૪ - ૪ કોલજ પધાંકિત મહાલૂમ ધરાવતો વિતાન. ચિત્ર ૨૫ - અતિસ્તરીય અતિખંડા કોલજ વિતાન. (૧) Jain Education International For Personal & Private Use Only www.jainelibrary.org

Loading...

Page Navigation
1 ... 8 9 10 11 12 13 14 15 16 17 18 19 20 21 22 23 24 25 26 27 28 29 30 31 32 33 34 35 36 37 38 39 40 41 42 43 44 45 46 47 48 49 50 51 52 53 54 55 56 57 58 59 60 61 62 63 64 65 66 67 68 69 70 71 72 73 74 75 76 77 78 79 80 81 82 83 84 85 86 87 88 89 90 91 92 93 94 95 96 97 98 99 100 101 102 ... 194