Book Title: Sadhu Sadhvi Kaldharm Vidhi
Author(s): Dipratnasagar, Deepratnasagar
Publisher: Abhinav Shrut Prakashan

View full book text
Previous | Next

Page 2
________________ સાધુ સાધ્વી BF સાધુ-સાધ્વી કાળ કરે ત્યારે વોસિરાવવાની વિધિ ક વડીલ સાધુ અથવા કેઈપણ એક સાધુ મૃતક પાસે આવી ત્યાં દાંડે થાપી ખમાસમણ દેવું અને ઇરિયાવહી પડિક્કમવી. ત્યાર પછી નીચે મુજબ બેલિવું. કેટી ગણ–વયરી શાખા-ચાન્દ્રકુલ ] આચાર્ય શ્રી વિજયસિંહસૂરિજી [અથવા પિતાના સમુદાયના આચાર્યશ્રી તથા વર્તમાન વડીલ આચાર્ય–ગચ્છાધિપતિનું નામ બેલવું] ઉપાધ્યાય શ્રી સકલચંદ્રજી [અથવા પિતાના સમુદાયના વર્તમાન (જીવંત) વડીલ ઉપાધ્યાય શ્રીનું નામ લેવું] I [અમુક શ્રી...........ના શિષ્ય કે શિષ્યા [અમુક શ્રી.......[અહીં મૃત સાધુ કે સાધ્વીનું નામ બલવું.] મહાપારિટકાવણિઆએ કરેમિ કાઉસ્સગ અનW. કહી. એક નવકારને કાઉસગ્ગ કરો. ત્યાર પછી પ્રગટ નવકાર કહે. પછી મૃતકના મસ્તક પર વાસક્ષેપ કરતા કરતા - વસિરે–વસિરે–વસરે કહેવું. Jain Education International For Private & Personal Use Only www.jainelibrary.org

Loading...

Page Navigation
1 2 3 4 5 6 7 8 9 10 11 12 13 14 15 16