Book Title: Sadhu Sadhvi Kaldharm Vidhi
Author(s): Dipratnasagar, Deepratnasagar
Publisher: Abhinav Shrut Prakashan

View full book text
Previous | Next

Page 13
________________ કાળધમ વિધિ ૩૧ [ત્યાર પછી રાજિદા દેવવંદનની વિધિ મુજબ સામુદાયિક દેવવંદન કરવુ..] [વિશેષ વિધિ નીચે મુજબ જાણવી] ૦ ખમાસમણુ ઇઈઈરિયાવહી પડિકમીને સકલ સઘ સાથે દેવવંદનના આર‘ભ કરવા. .0 . ત્રણે ચૈત્યવંદના શ્રી પાર્શ્વનાથ પ્રભુના કહેવા. ૦ પ્રથમ થાયના જોડામાં સસારદાવા ની થાય કહેવી. ૭ ખીજા થાયનાં જેડામાં સ્નાતસ્યા ની થાય કહેવી. ૦ સ્તવનને સ્થાને અજિતશાન્તિ કહેવી પણ તેમાં O રાગ કાઢવા નહી. ગદ્ય માફ્ક આલવુ. -આ રીતે દેવવંદન વિધિ કર્યા પછી : - • ખમાસમણ દઈ - ઇચ્છાકારે સ`સિદ્ધ ભગવન્ દ્રોપદ્રવએહડાવત્થ’ કાઉસ્સગ્ગ કરુ ? [કહી આદેશ માંગવા] ૦ ઈચ્છ, ક્ષુદ્રોપદ્રવ આહડાવત્થ કરેમિકાઉસ્સગ્ગ [કહી] અન્નથ, [માલવુ] ૦ ચાર લેાગસ્સના (સાગરવરગભિરા સુધીના] કાઉસ્સગ્ગ [કરવા Jain Education International For Private & Personal Use Only www.jainelibrary.org

Loading...

Page Navigation
1 ... 11 12 13 14 15 16