Book Title: Sadhu Sadhvi Kaldharm Vidhi
Author(s): Dipratnasagar, Deepratnasagar
Publisher: Abhinav Shrut Prakashan
Catalog link: https://jainqq.org/explore/005183/1

JAIN EDUCATION INTERNATIONAL FOR PRIVATE AND PERSONAL USE ONLY
Page #1 -------------------------------------------------------------------------- ________________ બાલબ્રહ્મચારી શ્રી નેમિનાથાય નમ: સાધુ સાદવી-કાળધર્મ વિધિ તે શકય હોય તે પ્રથમથી જ સ્થાપનાચાર્યજી બીજે સ્થાને મૂકી દેવા. અથવા | સાધુ-સાધ્વી કાળ કરે કે તુરંત જ ત્યાંથી સ્થાપના ચાર્યજી બીજે સ્થળે લઈ જવા. કેઈના પણ સ્થાપના ચાર્યજી મૃતક પાસે રાખવા નહીં. || કાળ કર્યા પહેલાં જે ખ્યાલ આવી જાય તે પ્રથમથી જ વધારાની ઉપાધિ દૂર લઈ જવી. T જીવ જાય ત્યારે જેટલી ઉપધિ મૃતક સાથે રહી હોય, તે દૂર કરવી. મૃતકના માથા પાસે જમીનમાં લોઢાની ખીલી મારવી, ઉપધિમાંના ગરમ [ઉની] વસ્ત્રો, કામળી, સંથારીયું આદિને ગોમૂત્ર છાંટી શુદ્ધ કરવા–અને–બાકીની સુતરાઉ ઉપધિને શ્રાવક દ્વારા ગરમ પાણી કે અચિત્ત. પાણીમાં ભીંજાવી નંખાવવી. છે. નેધ – વર્તમાન પરંપરામાં મૃતકને સિરાવી સ્નાન કરાવે ત્યારે જ શરીર પરના વસ્ત્રો દૂર કરાય છે. E Page #2 -------------------------------------------------------------------------- ________________ સાધુ સાધ્વી BF સાધુ-સાધ્વી કાળ કરે ત્યારે વોસિરાવવાની વિધિ ક વડીલ સાધુ અથવા કેઈપણ એક સાધુ મૃતક પાસે આવી ત્યાં દાંડે થાપી ખમાસમણ દેવું અને ઇરિયાવહી પડિક્કમવી. ત્યાર પછી નીચે મુજબ બેલિવું. કેટી ગણ–વયરી શાખા-ચાન્દ્રકુલ ] આચાર્ય શ્રી વિજયસિંહસૂરિજી [અથવા પિતાના સમુદાયના આચાર્યશ્રી તથા વર્તમાન વડીલ આચાર્ય–ગચ્છાધિપતિનું નામ બેલવું] ઉપાધ્યાય શ્રી સકલચંદ્રજી [અથવા પિતાના સમુદાયના વર્તમાન (જીવંત) વડીલ ઉપાધ્યાય શ્રીનું નામ લેવું] I [અમુક શ્રી...........ના શિષ્ય કે શિષ્યા [અમુક શ્રી.......[અહીં મૃત સાધુ કે સાધ્વીનું નામ બલવું.] મહાપારિટકાવણિઆએ કરેમિ કાઉસ્સગ અનW. કહી. એક નવકારને કાઉસગ્ગ કરો. ત્યાર પછી પ્રગટ નવકાર કહે. પછી મૃતકના મસ્તક પર વાસક્ષેપ કરતા કરતા - વસિરે–વસિરે–વસરે કહેવું. Page #3 -------------------------------------------------------------------------- ________________ કાળધર્મ વિધિ ૨૧ [] સાધુ-સાધ્વી ભગવતે પ્રતિક્રમણ કરવાનુ હાય અને મૃતક પડેલુ હાય તા- જૂઠા સ્થાને પ્રતિક્રમણ કરવુ· તેમ ન થઈ શકે તેવું હાય તો છેવટે તે રૂમમાં જ પડદે રાખીને પ્રતિક્રમણ મનમાં કરવું, [] જો ગૃહસ્થ હાજર ન હોય અને મૃતકને વાસિરાવતા પહેલા રાત્રિના જાગવુ પડે તે પ્રૌઢ અને ધીર સાધુએ જાગવું.-માત્રક (કુડી)માં માત્રુ પાસે રાખવું–જો કદાચિત્ મૃતક (મડદું) ઉભું થાય તેા ડાખા હાથમાં માત્ર લઈ, મુન્નુ મુ મુઝગા કહી મૃતક પર છાંટવું વેસિરાંવ્યા બાદ શ્રાવકે કરવાનું કર્તવ્ય — 0 મૃતકના મસ્તક દાઢી-મૂછના વાળનું મુંડન કરાવવું. ૦ હાથની છેલ્લી આંગળીના ટેરવાના છેદ કરવા. હાથ-પગના આંગળાને સફેદ સુતથી બંધ કરવા. ત્યાર પછી એક કથામાં મૃતકને બેસાડીને કાચા પાણી વડે સ્નાન કરાવવું. 0 . : હ નવા સુંવાળા કપડાથી મૃતકનુ શરીર લુંછવુ.. સુખડ–કેશર-ખરાસથી શરીરને વિલેપન કરવુ જો સાધુ હોય તે મૃતકને નવા ચાલપટ્ટો પહેરાવી તેના ઉપર નવે! કદરા માંધવા. . Page #4 -------------------------------------------------------------------------- ________________ સાધુ સાદવી ૦ ના કપડા પહેરાવ. તે કપડાના ચાર છેડે તથા મયમાં કેસરના અવળા સાથીયા કરવા. ૦ કપડા સિવાયના અન્ય ચલપટ્ટો વગેરે બીજા વસ્ત્રોને માત્ર કેશરના છાંટણું કરવા. [5] જે [પાલખી] માંડવી બનાવી હોય તે–એસા ડવાની જગ્યાએ આટા (લેટ)ને અવળા સાથી કરી મૃતકને બેસાડી શરીરને માંડવી સાથે બરાબર બાંધવું. જો [પાલખી] માંડવીને બદલે નનામી હોય તો -એક મજબુત કપડાને ઉત્તર પટ્ટો પાથરીને વચ્ચે આટાને અવળે સાથિયે કરી મૃતકને સુવાડવું. જે સાદેવીનું મૃતક હોય તો શ્રાવિકાઓએ ઉપર પહેરવવાના કપડાંને ચાર ખૂણે તથા મધ્યમાં કેસરથી અવળા સાથીયા કરવા તેમજ બીજા વસ્ત્રોને કેસરના છાંટણું કરવા. ૦ નીચે પહેલા નાવના આકારે લંગટ પહેરાવ. ૦ અથવા કપડાંના ચેદ પડ કરી લંગોટ બાંધો. ૦ તેની ઉપર જંઘા સુધીને લેંઘે પહેરાવ. છે તેની ઉપર પગની ઘૂંટી સુધીને લેઘે પહેરાવી ઉપર કેડના ભાગે કંદોરો બાંધ Page #5 -------------------------------------------------------------------------- ________________ ઢાળધર્મ વિધિ ૦ તેની ઉપર પગની પાની સુધી લાંબે સાડી પહેરાવી ઉપર દોરી બાંધવી. ૦ કેચુઆને સ્થાને પહેલાં કપડાંને પાર્ટી વીટ. છે તેની ઉપર કંચુઓ પહેરાવ પછી કપડો ઓઢાડ. | જે નનામીમાં સુવડાવે તે પગની પાની ઢંકાય તેટલે લાંબો કપડે ઓઢાડ. મુખ ખુલ્લું રાખવું. મૃતકને નનામી કે માંડવીમાં જ્યાં પધરાવે ત્યાં પણ માથાની પાસે લોઢાની ખીલી જમીનમાં મારવી. T મૃતકની જમણી બાજુએ ચરવળી અને મુહપત્તિ મુકવા. | મૃતકની ડાબી બાજુ એક લાડુ સહિતની ખંડિત પાત્રાવાળી ઝોળી મુકવી. T સાધુ–સાવી જે સમયે કાળધર્મ પામેલ હોય તે વખતનું નક્ષત્ર જેવું [અથવા જાણકારને પૂછવું] -૦–જે રોહિણી–વિશાખા-પુનર્વસુ-ઉત્તરાષાઢા ઉત્તરા ફાગુની-ઉત્તરા ભાદ્રપદ આ છ પૈકી કેઈ એક નક્ષત્ર હોય તે મૃતકની બાજુમાં સુકા ઘાસના બે પૂતળાં બનાવીને મુકવા. -૦-જે કાળધર્મ વખતે જ્યેષ્ઠા–આદ્ર-સ્વાતિ શતભિષક–ભરણું–આશ્લેષા-અભિજિત એમાંનું કેઈ એક નક્ષત્ર હોય તે પૂતળું મુકવું નહીં. Page #6 -------------------------------------------------------------------------- ________________ ૨૪ સાધુ સાધવી -૦-જે કાળધર્મ વખતે ઉપર જણાવેલા છે અથવા સાત માંનું [કુલ તેરમાંનું એક પણ નક્ષત્ર ન હોય તે સિવાયના પંદર નક્ષત્રમાંનું કોઈ એક નક્ષત્ર હોય તે એક પૂતળું મુકવું. જેટલા પુતળા મુકવાના થાય તે પ્રત્યેક પુતળા દીઠ એક ચરવળી, એક મુહપત્તિ અને લાડુ સહિતની ખંડિત પાત્રાવાળી એક ઝેળી મુકવી. || પરંપરાનુસાર મૃતકના મુખ-કાન વગેરેમાં રૂ નાખવું જેથી લાંબો સમય રહે તે જીવડા વગેરે પ્રવેશે નહીં સાધુ–સાદવી ઉભયને મુખે મુખવસ્ત્રિકા બાંધવાનું વિધાન પણ જોવા મળે છે. ––૪ –૪ –૪ – નનામી અથવા પાલખી માંડવી. જે હોય તેને જરીયન કપડા વગેરેથી સારી રીતે શણગારવી. મૃતકને સારી રીતે નનામી કે પાલખીમાં બાંધવું પછી તેની વાસક્ષેપ વડે પૂજા કરવી. 1 સારી રીતે શણગારેલી પાલખી કે નનામીને શુભ મુહૂતે ઉપાડીને લઈ જવી. - જે નનામી હોય તે પહેલાં આગળ પગ અને પાછળ માથુ રહે તે રીતે ઉપાડવું. Page #7 -------------------------------------------------------------------------- ________________ ૨૫ કાળધર્મ વિધિ | મૃતકને લઈ જતી વખતે રૂદન [રડારોળ] કરવી નહીં પણ મહત્સવપૂર્વક – વાજીંત્રના નાદ સહિત લઈ જવું. ત્રાંબાના વાસણમાં દિણમાં અગ્નિ [સળગતું છાણું] લઈ એક શ્રાવકે આગળ ચાલવું. | મૃતકની આગળ રૂપાનાણું - બદામ ચોખા વગેરે ઉછા લતા ચાલવું અને “જય જય નંદા જય જય ભદા' બોલતા બોલતા જવું. | સર્વ શ્રાવક સમુદાયે ધીમે જયણું પૂર્વક ચાલવું | નનામી કે પાલખીને સારી જગ્યાએ – જીવરહિત ભૂમિમાં કે નકકી કરેલા યોગ્ય સ્થળે લઈ જવી. 3 અગ્નિસંસ્કાર ભૂમિની પ્રથમ પ્રમાજના કરવી. | ચંદન વગેરે ઉત્તમ કાષ્ઠમાં શુદ્ધ ઘી વગેરે નાખવા પૂર્વક અગ્નિ સંસ્કાર કરે. સંપૂર્ણ રાખ થયા પછી તેને જળાશય વગેરે યોગ્ય સ્થળે પરઠવવી. શ્રાવકે એ સ્નાન કરી પવિત્ર થઈ ઉપાશ્રયે આવવું. સમુદાય સાથે ગુરુમુખે – સંતિકર, લધુશાન્તિ કે બૃહદ શાન્તિ પૂર્વક મંગલિક સાંભળી કાળધર્મ પામેલ સાધુ સાચવીને ગુણે તથા અનિત્યતાદિનો ઉપદેશ સાંભળ. પછી શારિતસ્નાત્રાદિ અઠ્ઠઈ મહત્સવ કરે. Page #8 -------------------------------------------------------------------------- ________________ સાધુ સાદેવી સાધુ-સાધ્વી કાળ કરે ત્યારે આવશ્યક સામાનની સૂચિ ૦ લાડવાના ડેઘલા નાના ટુંકા લેવા તેમાં લાડવા રાખવા – રસ્તામાં કુતરાને ખવડાવવામાં આવે છે તેને લાડવાના ડાઘલા કહે છે.] ચારના ૦ વાંસની દીવીઓ – ૪ [વાસડાના ઉપર ઉપર ભાગે ચાર ફાડીયા જેમાં વાટકી કે કેળીયા રહી શકે - તેમાં રાખવા માટેના પીતળના વાટકા (અથવા માટીના કડીયા) ચાર ૦ દેવતા – સળગતું છાણું કપ – ધુપ કિલો એક ૦ સુતર – કિલો એક મૃતકને બાંધવા માટે ૦ બદામ [ઉછાળવા માટે ૦ ટોપરા [અગ્નિ પ્રગટાવવા માટે – જે ચોમાસું હોય કે ભેજવાળા લાકડા હોય તે વધારે લાવવું]. ૦ પુંજરું – બે ૦ નનામી માટેને સામાન – [અથવા] Page #9 -------------------------------------------------------------------------- ________________ કાળધર્મ વિધિ . . . . . જે પાલખી બનાવવાની હાય તા – લાંબા મોટા જાડા એ વાંસડા [વળી] ચાર બાજુના વાંસડા – ચાર થાંભલી માટેના વાંસડા - – ચારે તરફની કમાન માટેના વાંસ – ઉપરની ઘુમટી માટે વાંસની પટ્ટીએ – લાલ કપડુ' તથા સાનેરી જરીયન કપડું પાંચ સેાનેરી કપડાની બનાવેલ ધજા - અંદરનું માદરપાટ કે સફેદ કપડું – થાંભલીને વી.ટવા કસુએ કે જરીયન કપડું - મૃતકને બેસાડવાનું પાટીયુ' ૨૭ – ચાર થાંભલી ઉપ૨ મુકવાની લેાટી કે કળશ છાણાં અને લાકડાના ખપાટીયા (આવશ્યકતા મુજબ) ખાડા ઢારનીગાડી [વ`માનકાળે લારી રખાય છે. તેમાં જુવાર – કે ખાજરીના ભરેલા પીપ મુકાય છે અને ગરીબેને વહેચવામાં આવે છે.] ૦ ખરાસ ॰ કેશર ૦ સેાનારૂપાના ફૂલ ૦ છુટા પૈસા તાસ અથવા કુંડી — [ચાખા – બદામ – નાણું વગેરે ઉછાળવા માટે] જુવાર અથવા ખાજરી [ગરીઓને આપવા માટે] Page #10 -------------------------------------------------------------------------- ________________ ૨૮ ૦ સુખડ [ચિત્તામાં મુકવા માટે ૦ રાળ [અગ્નિ પ્રગટાવવા માટે] ૦ ગુલાલ કિલા એ [રસ્તામાં ઉછાળવા માટે ૦ લાલ નાડાછેડી [માંધવા માટે ૦ તાંબા કે પીત્તળની હાંડી કે દેઘડુ [દાણી માટે] -X— -X—-X—X સાધુ સાધ્વી પછીની દેવવંદનાદિ વિધિ : – કાળધ - પાલખી કે નનામી લઈ ગયા બાદ— -ઉપાશ્રયમાં ગે મૂત્ર છાંટવું મૃતક પધરાવેલ હાય ત્યાં અચિત્ત પાણી વડે ભૂમિ શુદ્ધ કરવી. –સાધુ કે સાધ્વીએ કાળ કર્યા હાય ત્યાં લેટને અવળે સેાનાવાણી કરેલ સાથિયા કરવા. > કાળધર્મ પામનારના શિષ્ય (કે શિષ્યા) અથવા સૌથી એછા દીક્ષા પર્યાયવાળા સાધુ (કે સાધ્વી) એ અવળે વેષ પહેરવા. આદ્યા પણ જમણી કાંખમાં રાખે. —પછી દ્વાર તરફથી અંદરની બાજુએ (અવળા) કાળે લેવા, કાજામાં લેટને સાથીચે પણ લઈ લેવા. –કાજા પરઠવવાની વિધિ રૂપે ઇરિયાવહી પડિક્કમવી. –ઇરિયાવહી કરીને કાજો પરવશ. Page #11 -------------------------------------------------------------------------- ________________ કાળધમ વિધિ • અવળા દેવવંદન કરવા–(તેની વિધિ) -કલ્લાણુ કદ॰ ની પહેલી સ્તુતિ કહેવી. –એક નવકારના કાઉસ્સગ્ગ કરવા. -અન્નથૈ કહી -અરિહત ચેઈઆણુ' કહેવુ.. -પછી જયવિયરાય, ઉવસગ્ગહર॰, “નમે તૂ, જાવંત કૃવિસાહુ, -ખમાસમણુ, જાતિ ચેકયાઇ, -નમ્રુત્યુણુ’॰, જકિચિ 0, -પાર્શ્વનાથનુ‘ ચૈત્યવંદન [એ રીતે અવળા ક્રમમાં એલી ચૈત્યવંદન કરવું. ત્યાર પછી ખમાસમણ દઈને લેગસ કહેવા. -પછી એક લેગરસના ચăસુનિમ્મલયરા સુધીને કાઉસ્સગ્ગ કરવા. તસઉત્તરી ઇશ્યિાવહી 05 ૨૯ --પછી અન્નત્યં કહીને ખમાસમણુ દેવુ.. છેવટે અવિધિ આશાતના -વેશ સવળે પહેરી લેવા. ܕ ܘ મિચ્છામિદુડમ દેવુ". Page #12 -------------------------------------------------------------------------- ________________ સાધુ સાધ્વી ~ સકળ શ્રી સંધે કરવાના દેવવંદનની વિધિ : —ઉપાશ્રયમાં નાણુ [અથવા ત્રિગ ુ] ગોઠવવુ –ચારે દિશામાં ચાર પ્રતિમાજી કે ચતુર્મુખબિંબ પધરાવવા. (નીચે કેશરને સાથીયા કરી પ્રતિમાજી પધરાવવા) નાણની ચારે તરફ ઘીના એક એક દીપક પ્રગટાવવા. -નાણુની ચાર તરફ એક એક અને નાણુની નીચે એક એમ કુલ પાંચ સ્વસ્તિક (ચાખાના) કરી તેની ઉપર શ્રીફળ પધરાવવા. -૦-જો સાધુ ભગવત કાળધર્મ પામેલ હેાય તા સાધુ સાધ્વી—શ્રાવ–શ્રાવિકા રૂપ ચતુર્વિધ સ`ઘે સાથે દેવવદન કરવા. જો સાધ્વીજી કાળધર્મ પામે તે! ત્યાં રહેલા બધાં સાધ્વીજી અને શ્રાવિકાઓએ દેવવ ́દન કરવુ. ] દેવવદન વિધિ 10 પ્રથમ બધા સાધુ ભગવતે–ચાલપટ્ટાના છેડા + મુહપત્તિના છેડા + કટારા, એઘાના દારા અને એઘાની દશી એ ત્રણેના છેડાએમ કુલ પાંચ વસ્તુને—ગામૂત્ર અથવા સેનાવાણી પાણીમાં સહેજ એળીને શુદ્ધિ કરવી. Page #13 -------------------------------------------------------------------------- ________________ કાળધમ વિધિ ૩૧ [ત્યાર પછી રાજિદા દેવવંદનની વિધિ મુજબ સામુદાયિક દેવવંદન કરવુ..] [વિશેષ વિધિ નીચે મુજબ જાણવી] ૦ ખમાસમણુ ઇઈઈરિયાવહી પડિકમીને સકલ સઘ સાથે દેવવંદનના આર‘ભ કરવા. .0 . ત્રણે ચૈત્યવંદના શ્રી પાર્શ્વનાથ પ્રભુના કહેવા. ૦ પ્રથમ થાયના જોડામાં સસારદાવા ની થાય કહેવી. ૭ ખીજા થાયનાં જેડામાં સ્નાતસ્યા ની થાય કહેવી. ૦ સ્તવનને સ્થાને અજિતશાન્તિ કહેવી પણ તેમાં O રાગ કાઢવા નહી. ગદ્ય માફ્ક આલવુ. -આ રીતે દેવવંદન વિધિ કર્યા પછી : - • ખમાસમણ દઈ - ઇચ્છાકારે સ`સિદ્ધ ભગવન્ દ્રોપદ્રવએહડાવત્થ’ કાઉસ્સગ્ગ કરુ ? [કહી આદેશ માંગવા] ૦ ઈચ્છ, ક્ષુદ્રોપદ્રવ આહડાવત્થ કરેમિકાઉસ્સગ્ગ [કહી] અન્નથ, [માલવુ] ૦ ચાર લેાગસ્સના (સાગરવરગભિરા સુધીના] કાઉસ્સગ્ગ [કરવા Page #14 -------------------------------------------------------------------------- ________________ ૩૨ O [કાઉસ્સગ્ગ પારીને ત્યાં બિરાજમાન વડીલે નમાડહત્ [ખેલી નીચેની સ્તુતિ કહેવી.] सर्वेक्षम्बिकाद्या वैयावृत्यकराः सुराः O क्षुद्रोपद्रव संघातं ते द्रुतं द्रावयन्तु नः [આ સ્તુતિ માલ્યા પછી કાઈ એકે બહુચ્છાન્તિ મેાટી શાન્તિ કહેવી તુરંત જ a પછી બધાંએ] કાચે ત્સગ પારવા. • પ્રગટ લાગસ [કહેવા]. ૦ ખમાસમણ (દર્દ) અવિધિ આશાતના મિચ્છામિ દુકડમ [] દેવવ...દન કર્યા પછી બધાં જ સાધુઓને દીક્ષા પર્યાયના ક્રમાનુસાર વંદન કરવુ, (વર્તમાનમાં માત્ર એક જ વડીલને વંદન કરાય છે.) [] વડીલશ્રીના મુખેથી કાળધર્મ પામનારની આરાધના ગુણા તથા સમાધિ વગેરેનું વધુ ન સાંભળવુ. કૃતજ્ઞ ભાવે આરાધનામાં સવિશેષ ઉદ્યમવંત થવુ સયમ સાધુ સાધ્વી -X-X-X [] મહારગામથી સ્વ સામાચારીવાળા સાધુ, સાધ્વીના કાળધમ ના સમાચાર આવે ત્યારે ૦ સાધુ ભગવંતના કાળધ'માં ચવિધ સંઘે સાધ્વીજીના કાળધમમાં સાધ્વી તથા શ્રાવિકાએ ઉપર મુજબ દેવવ‘દન કરવા, O Page #15 -------------------------------------------------------------------------- ________________ - - EKCE -- - 卐 सभा। प्रशिनी ॥ [१] अमिनव हेम लघुप्रक्रिया १ सप्ताङ्गविवरण [२] अभिनव हेम लघुप्रक्रिया-२ सप्ताङ्गविवरण अभिनव हेम लघुप्रक्रिया-३ सप्ताङ्गविवरण [४] अभिनव हेम लघुप्रक्रिया-४ सप्ताङ्गविवरण कृदन्तमाला चैत्यवन्दन पर्वमाला [७] चैत्यवन्दन संग्रह ती जिनविशेष चैत्यवन्दन चोविशी शत्रुञ्जय भक्ति (आवृत्ति-दो) [१०] अभिनव जैन पञ्चाङ्ग २०४६ [૧૧] અભિનવ ઉપદેશ પ્રાસાદ : ૧ : કર્તવ્ય ૧થી૧૧ [१२] मलिन अपहेश प्रासा : २ : ४तव्य १२थी१५ [૧૩] અભિનવ ઉપદેશ પ્રાસાદ : ૩ : કર્તવ્ય ૧૬થી ૩૬ [૧૪] નવપદ–શ્રીપાલ [૧૫] સમાધિમરણ [૧૬] ચૈત્યવંદન માળા [૭૭૯ ચૈત્યવંદને સંગ્રહ) [१७] तत्वार्थ सूत्र प्राधटी १ अध्याय-१ [૧૮] તત્વાર્થસૂત્રના આગમ આધાર સ્થાને Page #16 -------------------------------------------------------------------------- ________________ [19] સિદ્ધાચલનો સાથી (આવૃત્તિ-૨) [20] ચૈત્ય પરિપાટી [111 ભાવ વાહ સ્તુતિઓ] [21] અમદાવાદના જિન મંદિર ઉપાશ્રય આદિ ડિરેકટરી [22] શત્રુંજય ભક્તિ (આવૃત્તિ-૨) [23] અભિનવ જૈનપંચાંગ–૨૦૪૨ [24] શ્રી નવકાર મંત્ર નવ લાખ જાપ નોંધપોથી [25] શ્રી ચારિત્ર પદ એક કરેડ જાપ નોંધપોથી [26] શ્રી બારવ્રત પુરિતકા તથા અન્યનિયમ આવૃત્ત 4] [27] શ્રી જ્ઞાનપર પૂજા [28ii સાધુ સાધ્વી અંતિમ આરાધના તથા કાળધર્મ વિધિ -: કેવળ પત્ર સંપર્ક : જૈનમુનિ દીપરતનસાગરજી આરાધના ભવન” મંગલદીપ સોસાયટી, ધોળેશ્વર પ્લોટ સામેની ગલીમાં, પોસ્ટ-થાનગઢ, જીલ્લો-સુરેન્દ્રનગર