________________
૨૪
સાધુ સાધવી -૦-જે કાળધર્મ વખતે ઉપર જણાવેલા છે અથવા સાત
માંનું [કુલ તેરમાંનું એક પણ નક્ષત્ર ન હોય તે સિવાયના પંદર નક્ષત્રમાંનું કોઈ એક નક્ષત્ર હોય તે એક પૂતળું મુકવું. જેટલા પુતળા મુકવાના થાય તે પ્રત્યેક પુતળા દીઠ એક ચરવળી, એક મુહપત્તિ અને લાડુ સહિતની
ખંડિત પાત્રાવાળી એક ઝેળી મુકવી. || પરંપરાનુસાર મૃતકના મુખ-કાન વગેરેમાં રૂ નાખવું
જેથી લાંબો સમય રહે તે જીવડા વગેરે પ્રવેશે નહીં સાધુ–સાદવી ઉભયને મુખે મુખવસ્ત્રિકા બાંધવાનું વિધાન પણ જોવા મળે છે.
––૪ –૪ –૪ – નનામી અથવા પાલખી માંડવી. જે હોય તેને જરીયન કપડા વગેરેથી સારી રીતે શણગારવી. મૃતકને સારી રીતે નનામી કે પાલખીમાં બાંધવું
પછી તેની વાસક્ષેપ વડે પૂજા કરવી. 1 સારી રીતે શણગારેલી પાલખી કે નનામીને
શુભ મુહૂતે ઉપાડીને લઈ જવી. - જે નનામી હોય તે પહેલાં આગળ પગ અને પાછળ માથુ રહે તે રીતે ઉપાડવું.
Jain Education International For Private & Personal Use Only
www.jainelibrary.org