________________
ઢાળધર્મ વિધિ
૦ તેની ઉપર પગની પાની સુધી લાંબે સાડી પહેરાવી
ઉપર દોરી બાંધવી. ૦ કેચુઆને સ્થાને પહેલાં કપડાંને પાર્ટી વીટ. છે તેની ઉપર કંચુઓ પહેરાવ પછી કપડો ઓઢાડ. | જે નનામીમાં સુવડાવે તે પગની પાની ઢંકાય
તેટલે લાંબો કપડે ઓઢાડ. મુખ ખુલ્લું રાખવું. મૃતકને નનામી કે માંડવીમાં જ્યાં પધરાવે ત્યાં
પણ માથાની પાસે લોઢાની ખીલી જમીનમાં મારવી. T મૃતકની જમણી બાજુએ ચરવળી અને મુહપત્તિ મુકવા. | મૃતકની ડાબી બાજુ એક લાડુ સહિતની ખંડિત
પાત્રાવાળી ઝોળી મુકવી. T સાધુ–સાવી જે સમયે કાળધર્મ પામેલ હોય
તે વખતનું નક્ષત્ર જેવું [અથવા જાણકારને પૂછવું] -૦–જે રોહિણી–વિશાખા-પુનર્વસુ-ઉત્તરાષાઢા
ઉત્તરા ફાગુની-ઉત્તરા ભાદ્રપદ આ છ પૈકી કેઈ એક નક્ષત્ર હોય તે મૃતકની બાજુમાં સુકા
ઘાસના બે પૂતળાં બનાવીને મુકવા. -૦-જે કાળધર્મ વખતે જ્યેષ્ઠા–આદ્ર-સ્વાતિ
શતભિષક–ભરણું–આશ્લેષા-અભિજિત એમાંનું કેઈ એક નક્ષત્ર હોય તે પૂતળું મુકવું નહીં.
Jain Education International For Private & Personal Use Only
www.jainelibrary.org