________________
સાધુ સાદવી
૦ ના કપડા પહેરાવ. તે કપડાના ચાર છેડે તથા
મયમાં કેસરના અવળા સાથીયા કરવા. ૦ કપડા સિવાયના અન્ય ચલપટ્ટો વગેરે બીજા વસ્ત્રોને
માત્ર કેશરના છાંટણું કરવા. [5] જે [પાલખી] માંડવી બનાવી હોય તે–એસા
ડવાની જગ્યાએ આટા (લેટ)ને અવળા સાથી કરી મૃતકને બેસાડી શરીરને માંડવી સાથે બરાબર બાંધવું. જો [પાલખી] માંડવીને બદલે નનામી હોય તો -એક મજબુત કપડાને ઉત્તર પટ્ટો પાથરીને વચ્ચે આટાને અવળે સાથિયે કરી મૃતકને સુવાડવું. જે સાદેવીનું મૃતક હોય તો શ્રાવિકાઓએ ઉપર પહેરવવાના કપડાંને ચાર ખૂણે તથા મધ્યમાં કેસરથી અવળા સાથીયા કરવા તેમજ બીજા વસ્ત્રોને કેસરના
છાંટણું કરવા. ૦ નીચે પહેલા નાવના આકારે લંગટ પહેરાવ. ૦ અથવા કપડાંના ચેદ પડ કરી લંગોટ બાંધો. ૦ તેની ઉપર જંઘા સુધીને લેંઘે પહેરાવ. છે તેની ઉપર પગની ઘૂંટી સુધીને લેઘે પહેરાવી ઉપર
કેડના ભાગે કંદોરો બાંધ
Jain Education International For Private & Personal Use Only
www.jainelibrary.org