Book Title: Sadhu Sadhvi Kaldharm Vidhi Author(s): Dipratnasagar, Deepratnasagar Publisher: Abhinav Shrut Prakashan View full book textPage 1
________________ બાલબ્રહ્મચારી શ્રી નેમિનાથાય નમ: સાધુ સાદવી-કાળધર્મ વિધિ તે શકય હોય તે પ્રથમથી જ સ્થાપનાચાર્યજી બીજે સ્થાને મૂકી દેવા. અથવા | સાધુ-સાધ્વી કાળ કરે કે તુરંત જ ત્યાંથી સ્થાપના ચાર્યજી બીજે સ્થળે લઈ જવા. કેઈના પણ સ્થાપના ચાર્યજી મૃતક પાસે રાખવા નહીં. || કાળ કર્યા પહેલાં જે ખ્યાલ આવી જાય તે પ્રથમથી જ વધારાની ઉપાધિ દૂર લઈ જવી. T જીવ જાય ત્યારે જેટલી ઉપધિ મૃતક સાથે રહી હોય, તે દૂર કરવી. મૃતકના માથા પાસે જમીનમાં લોઢાની ખીલી મારવી, ઉપધિમાંના ગરમ [ઉની] વસ્ત્રો, કામળી, સંથારીયું આદિને ગોમૂત્ર છાંટી શુદ્ધ કરવા–અને–બાકીની સુતરાઉ ઉપધિને શ્રાવક દ્વારા ગરમ પાણી કે અચિત્ત. પાણીમાં ભીંજાવી નંખાવવી. છે. નેધ – વર્તમાન પરંપરામાં મૃતકને સિરાવી સ્નાન કરાવે ત્યારે જ શરીર પરના વસ્ત્રો દૂર કરાય છે. E Jain Education International For Private & Personal Use Only www.jainelibrary.orgPage Navigation
1 2 3 4 5 6 7 8 9 10 11 12 ... 16