Book Title: Sadhu Sadhvi Kaldharm Vidhi Author(s): Dipratnasagar, Deepratnasagar Publisher: Abhinav Shrut Prakashan View full book textPage 8
________________ સાધુ સાદેવી સાધુ-સાધ્વી કાળ કરે ત્યારે આવશ્યક સામાનની સૂચિ ૦ લાડવાના ડેઘલા નાના ટુંકા લેવા તેમાં લાડવા રાખવા – રસ્તામાં કુતરાને ખવડાવવામાં આવે છે તેને લાડવાના ડાઘલા કહે છે.] ચારના ૦ વાંસની દીવીઓ – ૪ [વાસડાના ઉપર ઉપર ભાગે ચાર ફાડીયા જેમાં વાટકી કે કેળીયા રહી શકે - તેમાં રાખવા માટેના પીતળના વાટકા (અથવા માટીના કડીયા) ચાર ૦ દેવતા – સળગતું છાણું કપ – ધુપ કિલો એક ૦ સુતર – કિલો એક મૃતકને બાંધવા માટે ૦ બદામ [ઉછાળવા માટે ૦ ટોપરા [અગ્નિ પ્રગટાવવા માટે – જે ચોમાસું હોય કે ભેજવાળા લાકડા હોય તે વધારે લાવવું]. ૦ પુંજરું – બે ૦ નનામી માટેને સામાન – [અથવા] Jain Education International For Private & Personal Use Only www.jainelibrary.orgPage Navigation
1 ... 6 7 8 9 10 11 12 13 14 15 16