________________
કાળધર્મ વિધિ
૨૧
[] સાધુ-સાધ્વી ભગવતે પ્રતિક્રમણ કરવાનુ હાય અને મૃતક પડેલુ હાય તા- જૂઠા સ્થાને પ્રતિક્રમણ કરવુ· તેમ ન થઈ શકે તેવું હાય તો છેવટે તે રૂમમાં જ પડદે રાખીને પ્રતિક્રમણ મનમાં કરવું,
[] જો ગૃહસ્થ હાજર ન હોય અને મૃતકને વાસિરાવતા પહેલા રાત્રિના જાગવુ પડે તે પ્રૌઢ અને ધીર સાધુએ જાગવું.-માત્રક (કુડી)માં માત્રુ પાસે રાખવું–જો કદાચિત્ મૃતક (મડદું) ઉભું થાય તેા ડાખા હાથમાં માત્ર લઈ, મુન્નુ મુ મુઝગા કહી મૃતક પર છાંટવું વેસિરાંવ્યા બાદ શ્રાવકે કરવાનું કર્તવ્ય —
0
મૃતકના મસ્તક દાઢી-મૂછના વાળનું મુંડન કરાવવું. ૦ હાથની છેલ્લી આંગળીના ટેરવાના છેદ કરવા. હાથ-પગના આંગળાને સફેદ સુતથી બંધ કરવા. ત્યાર પછી એક કથામાં મૃતકને બેસાડીને કાચા પાણી વડે સ્નાન કરાવવું.
0
.
:
હ
નવા સુંવાળા કપડાથી મૃતકનુ શરીર લુંછવુ.. સુખડ–કેશર-ખરાસથી શરીરને વિલેપન કરવુ જો સાધુ હોય તે મૃતકને નવા ચાલપટ્ટો પહેરાવી તેના ઉપર નવે! કદરા માંધવા.
Jain Education International For Private & Personal Use Only www.jainelibrary.org
.