________________
૨૫
કાળધર્મ વિધિ | મૃતકને લઈ જતી વખતે રૂદન [રડારોળ] કરવી નહીં
પણ મહત્સવપૂર્વક – વાજીંત્રના નાદ સહિત લઈ જવું. ત્રાંબાના વાસણમાં દિણમાં અગ્નિ [સળગતું છાણું]
લઈ એક શ્રાવકે આગળ ચાલવું. | મૃતકની આગળ રૂપાનાણું - બદામ ચોખા વગેરે ઉછા
લતા ચાલવું અને “જય જય નંદા જય જય
ભદા' બોલતા બોલતા જવું. | સર્વ શ્રાવક સમુદાયે ધીમે જયણું પૂર્વક ચાલવું | નનામી કે પાલખીને સારી જગ્યાએ – જીવરહિત
ભૂમિમાં કે નકકી કરેલા યોગ્ય સ્થળે લઈ જવી. 3 અગ્નિસંસ્કાર ભૂમિની પ્રથમ પ્રમાજના કરવી. | ચંદન વગેરે ઉત્તમ કાષ્ઠમાં શુદ્ધ ઘી વગેરે નાખવા
પૂર્વક અગ્નિ સંસ્કાર કરે. સંપૂર્ણ રાખ થયા પછી તેને જળાશય વગેરે યોગ્ય સ્થળે પરઠવવી. શ્રાવકે એ સ્નાન કરી પવિત્ર થઈ ઉપાશ્રયે આવવું. સમુદાય સાથે ગુરુમુખે – સંતિકર, લધુશાન્તિ કે બૃહદ શાન્તિ પૂર્વક મંગલિક સાંભળી કાળધર્મ પામેલ સાધુ સાચવીને ગુણે તથા અનિત્યતાદિનો ઉપદેશ સાંભળ. પછી શારિતસ્નાત્રાદિ અઠ્ઠઈ મહત્સવ કરે.
Jain Education International For Private & Personal Use Only
www.jainelibrary.org