________________
સાધુ સાધ્વી ~ સકળ શ્રી સંધે કરવાના દેવવંદનની વિધિ : —ઉપાશ્રયમાં નાણુ [અથવા ત્રિગ ુ] ગોઠવવુ –ચારે દિશામાં ચાર પ્રતિમાજી કે ચતુર્મુખબિંબ પધરાવવા. (નીચે કેશરને સાથીયા કરી પ્રતિમાજી પધરાવવા) નાણની ચારે તરફ ઘીના એક એક દીપક પ્રગટાવવા. -નાણુની ચાર તરફ એક એક અને નાણુની નીચે એક એમ કુલ પાંચ સ્વસ્તિક (ચાખાના) કરી તેની ઉપર શ્રીફળ પધરાવવા.
-૦-જો સાધુ ભગવત કાળધર્મ પામેલ હેાય તા સાધુ સાધ્વી—શ્રાવ–શ્રાવિકા રૂપ ચતુર્વિધ સ`ઘે સાથે
દેવવદન કરવા.
જો સાધ્વીજી કાળધર્મ પામે તે! ત્યાં રહેલા બધાં સાધ્વીજી અને શ્રાવિકાઓએ દેવવ ́દન કરવુ. ] દેવવદન વિધિ
10
પ્રથમ બધા સાધુ ભગવતે–ચાલપટ્ટાના છેડા + મુહપત્તિના છેડા + કટારા, એઘાના દારા અને એઘાની દશી એ ત્રણેના છેડાએમ કુલ પાંચ વસ્તુને—ગામૂત્ર અથવા સેનાવાણી પાણીમાં સહેજ એળીને શુદ્ધિ કરવી.
Jain Education International For Private & Personal Use Only
www.jainelibrary.org