Book Title: Rushabh Jinraj Muz Aaj din Aatam Bhalo Author(s): Hemchandrasuri Acharya Publisher: Sanghavi Ambalal Ratanchand Jain Dharmik Trust View full book textPage 2
________________ = = = = = = ચારિત્રની સાધનામાં આગળ વધી અક્ષય અનંતસુખને પામો એ જ શુભાભિલાષા. શ્રુતભક્તિનો વિશેષ લાભ મળતો રહે એ જ એક માત્ર શ્રુતાધિષ્ઠાયિકા સરસ્વતી દેવીને પ્રાર્થના. લી. સંઘવી અંબાલાલ રતનચંદ જૈન ધાર્મિક ટ્રસ્ટ • ટ્રસ્ટીઓ • તારાચંદ અંબાલાલ શાહ, ધરણેન્દ્ર અંબાલાલ શાહ, પુંડરિક અંબાલાલ શાહ, મુકેશ બંસીલાલ શાહ, ઉપેન્દ્ર તારાચંદ શાહ. ઋષભ જિનરાજ મુજ આજ દિન અતિ ભલો”| ઋષભ જિનરાજ મુજ આજ દિન અતિ ભલો, ગુણનીલો જેણે તુજ નયણ દીઠો, દુઃખ ટળ્યાં, સુખ મળ્યાં, સ્વામિ તુજ નિરખતાં, સુકૃત સંચય હુઓ, પાપ નીઠો. ઋષભ૦ ૧ કલ્પશાખી ફળ્યો, કામઘટ મુજ મળ્યો, આંગણે અમિયનો મેહ વક્યો, મુજ મહીરાણ મહી ભાણ તુજ દરિસરે, ક્ષય ગયો કુમતિ અંધાર જુઠો. ૨ કવણ નર કનકમણિ ઠંડી તૃણ સંગ્રહે ? કવણ કુંજર તજી કરહ લેવે ? કવણ બેસે તજી કલ્પતરુ બાઉલે ? તુજ તજી અવર સુર કોણ સેવે ? ૩ એક મુજ ટેક સુવિવેક સાહિબ સદા, તુજ વિના દેવ દુજો ન ઈહું, તુજ વચનરાગ સુખસાગરે ઝીલતો, કર્મભર ભ્રમથકી હું ન બીહું. ૪ કોડી છે દાસ વિભુ ! તાહરે ભલભલા, માહરે દેવ તું એક પ્યારો, ૧ (૭) ૫ . web-(૬) ૫ ૫e. ૧ sses 9 ss SS SS SS પતિતપાવન સમો જગત ઉદ્ધારક, મહેર કરી મોહે ભવજલધિ તારો. ૫ મુક્તિથી અધિક તુજ ભક્તિ મુજ મન વસી, જે હશું સબલ પ્રતિબંધ લાગો, ચમકપાષાણ જિમ લોહને ખેંચશે, મુકિતને સહજ તુજ ભક્તિ રાગો. ૬ ધન્ય તે કાય જેણે પાય તુજ પ્રણમીયા, તુજ થશે જેહ ધન્ય ધન્ય જિહા, ધન્ય તે હદય જેણે તુજ સદા સમરતાં, ધન્ય તે રાત ને ધન્ય દીઠા. ૭ ગુણ અનંતા સદા તુજ ખજાને ભર્યા, એક ગુણ દેત મુજ શું વિમાસો રયણ એક દેત શી હાણ રયણાયરે, લોકની આપદા જેણે નાસો. ૮ ગંગ સમ રંગ તુજ કીર્તિ કલ્લોલિની, રવિ થકી અધિક તપ તે જ તાજો, શ્રી નય વિજય વિબુધ સેવક હું આપનો. જસ કહે અબ મોહે બહુ નિવાજો. ૯ • દિવ્ય આશીષ • પરમગુરુદેવ સિદ્ધાંતમહોદધિ સ્વ. આચાર્યદેવ શ્રીમદ્વિજય પ્રેમસૂરીશ્વરજી મહારાજા પ્રગુરુદેવ ન્યાયવિશારદ આચાર્યદેવ શ્રીમદ્વિજય. ભુવનભાનુસૂરીશ્વરજી મહારાજા ગુરુદેવ પંન્યાસજી પદ્મવિજયજી ગણિવર્ય • શુભાશીષ • પૂજ્યપાદ સિદ્ધાંતદિવાકર ગચ્છાધિપતિ આચાર્યદેવ શ્રીમદ્વિજય જયઘોષસૂરીશ્વરજી મહારાજા અમારા કુટુંબમાંથી પ્રવજ્યા પ્રાપ્ત કરી કુળ ઉજ્જવળ કરનાર પૂજ્યપાદ આચાર્યદેવ શ્રીમદ્વિજય હેમચંદ્રસૂરીશ્વરજી મ.સા. પૂજ્યપાદ પ્રવર્તિની શ્રી વસંતપ્રભાશ્રીજી મ.સા. પૂજ્યપાદ સાધ્વીજી શ્રી સ્વયંપ્રભાશ્રીજી મ. સા. પૂજ્યપાદ સાધ્વીજી શ્રી દિવ્યશાશ્રીજી મ.સા. સહુ પૂજ્યોના ચરણોમાં ભાવભરી વંદના S 9 (૮) . WONOMI (3) CROMBOKPage Navigation
1 2 3 4 5 6 7 8 9 10 11 12 13 14 15 16 17 18 19 20 21 22 ... 34