Book Title: Rushabh Jinraj Muz Aaj din Aatam Bhalo
Author(s): Hemchandrasuri Acharya
Publisher: Sanghavi Ambalal Ratanchand Jain Dharmik Trust
View full book text ________________ ઋષભ જિનરાજ ટાઈટલ-૨ ઋષભ જિનરાજ ટાઈટલ-૩ શત શત વંદન અમ કુળ દીપક ઉપકારી !!! * ઉપકાર તમારો કદી ય વિસરે વૈરાગ્યદેશનાદલ આચાર્યદેવ શ્રીમદ્વિજય હેમચન્દ્રસૂરીશ્વરજી મ.સા. પ.પૂ.સિદ્ધાન્ત મહોદધિ આચાર્યદેવ શ્રીમદ્વિજય પ્રેમસૂરીશ્વરજી મ.સા. પ.પૂ. ન્યાયવિશારદ આચાર્યદેવ શ્રીમદ્વિજય ભુવનભાનુસૂરીશ્વરજી મ.સા. પ્રવતિનીશ્રી વસંતપ્રભાશ્રીજી મ.સા. સાધ્વીજીશ્રી સ્વયંપ્રભાશ્રીજી મ.સા. સાધ્વીજીશ્રી દિવ્યયશાશ્રીજી મ.સા. પ.પૂ. સમતાસાગર પંન્યાસ પ્રવર શ્રી પદ્મવિજયજી ગણિવર્ય પ.પૂ. વર્તમાન ગચ્છાધિપતિ સિદ્ધાન્તદિવાકર આચાર્યદેવ શ્રીમદ્વિજય જયઘોષસૂરીશ્વરજી મ.સા. ઋષભ જિનરાજ ટાઈટલ-૪ છે. જ્ઞાનદીપકનું પ્રાગટ્ય છે. પં.પૂ. પન્યાસપ્રવરશ્રી કલ્યાણબોધિ વિજયજી ગણિવર્યની શુભ પ્રેરણાથી તેઓશ્રીના સંસારી માતૃશ્રી પાબેન પી. ભેમાણી पतीन-भितेश-टिपा परिवार (રાઘનપુર - હાલ કાંદીવલી) તરફથી પ્રસ્તુત જ્ઞાન અને ભક્તિસભર “ત્રઢષભ જિનરાજ મુજ આજ દિન અતિ ભલો” નામક આ “સ્વાધ્યાય દીપક” ને દ્રવ્યના સવ્યય દ્વારા પ્રજ્વલિતા કરવામાં આવેલ છે. ઘન્યવાદ ! અનુમોદના... !
Loading... Page Navigation 1 ... 32 33 34