Book Title: Rikhavdev Author(s): Dhirajlal Tokarshi Shah Publisher: Jyoti Karyalay View full book textPage 5
________________ એવો લાભ બીજાને મળતો જે છે. પરંતુ જીવનની દિશા બદલાતાં આજની માતાઓ ધર્મના સંસ્કારમાં ઉતરતી જાય છે. પિતાના ધર્મનું તથા આવી. કથા આદિનું સંગીન જ્ઞાન હોય તેવી મહિલાએ આજે બહુ થોડી મળશે. એટલે આજના બાળકોને આ અમૂલ્ય વારસાથી વંચિત થવાને પ્રસંગ આવ્યું છે. આ પરિસ્થિતિ અસહ્ય છે. . ધાર્મિક શિક્ષણ તરીકે, જ્યારે બાળકને સહવાસમાં આવતાં મને જણાયું કે મહાનમાં મહાન વ્યક્તિના જીવનચરિત્ર માટે બે બેલ પણ દશ દશ વર્ષની ઉમ્મર સુધી તેમને મળ્યા નથી ત્યારે એ સંબંધી ખૂબ લાગ્યું અને કઇ પણ જાતની આર્થિક સ્થિતિ સારી ન હોવા છતાં એ દિશામાં નમ્ર પ્રયાસ કરવા પ્રયત્ન કર્યો. આજે એ જાતના સાહિત્યના અર્થાત બાળગ્રંથાવળીનાં ૧૨૦ પુસ્તક તૈયાર થયાં છે. જેને જૈન સમાજના બધા વર્ગે હાર્દિકે સત્કાર આપ્યો છે. એથી જ પાંચ વર્ષ જેટલા સમયમાં તેની લાખે નકલ પ્રસિદ્ધ કરવા શકિતમાન થયો છું. ને આ પુસ્તકની પાંચમી આવૃત્તિ પ્રગટ કરવાનું બન્યું છે. આ સઘળું જોતાં એટલું કહી શકાય કે મારે પ્રયત્ન કાંઈક અંશે સફળ થયે છે. આજે છે કે જેને ભાઈઓને મોટે ભાગે વ્યાપારપ્રિય હેવાથી સાહિત્ય તરફ જોઈએ તેવું લક્ષ આપતો નથી, પણ હવે એ સમય આવી પહોંચ્યો છે કે જ્યારે એની ઉપેક્ષા બિલકુલ ચાલી શકશે નહિ. Shree Sudharmaswami Gyanbhandar-Umara, Surat www.umaragyanbhandar.comPage Navigation
1 ... 3 4 5 6 7 8 9 10 11 12 13 14 15 16 17 18 19 20 21 22 23 24 25 26 27 28 29 30 31 32 33 34 35 36 37 38 39 40 41 42 43 44 45 46 47 48 49 50 51 52 ... 384