Book Title: Rikhavdev
Author(s): Dhirajlal Tokarshi Shah
Publisher: Jyoti Karyalay

View full book text
Previous | Next

Page 11
________________ શ્રી રીખવદેવ ૧૧ સહુ રીખવદેવ પાસે આવ્યા અને કહ્યું કહ્યા પ્રમાણે કર્યું, પણ ભગવન્ ! આપના અનાજ ખાધુ' પચતું નથી. ’ રીખવદેવ કહે. · પછીથી ખાજે. ! મુઠીમાં રાખા ને પલાળેલા અનાજને માણસા કહે, હાશ ! હવે નિરાંત થઇ. ' પણ થાડા દિવસ થયા ને ફરી પાછે! અપ્ચા થવા લાગ્યા. ‘ હવે કરવુ’શુ !' સહુ એ વિચારમાં પડયા. એવામાં થયેા પવન ! શું પવન ? શું પવન ? સામસામી ઝાડની મોટી ડાળેા અથડાય ને જબ્બર કડાકા થાય. જ્યાં આ ત્યાં વા ને ટાળીએ. જ્યાં જુએ ત્યાં ડાળોના કડાકા. એમ ઝાડની ડાળા ખૂબ ધસાણી એટલે થયા દેવતા. એ તા ભડભડાટ સળગવા લાગ્યા. ભેાળા બિચારા માણસા કહે, ‘ અલ્યા! આ કાંઇક લેવા જેવુ આવ્યુ, હવે કેવુ ઝગે છે ને ! ચાલો અને ઉપાડી લઇએ. 1 જ્યાં લેવાને હાથ લખાવ્યાં ત્યાં તેા હાથ દાઝયા. ‘ આય આપરે ! આ તા બહુ ભુડા ! ' એમ કહીને : Shree Sudharmaswami Gyanbhandar-Umara, Surat www.umaragyanbhandar.com

Loading...

Page Navigation
1 ... 9 10 11 12 13 14 15 16 17 18 19 20 21 22 23 24 25 26 27 28 29 30 31 32 33 34 35 36 37 38 39 40 41 42 43 44 45 46 47 48 49 50 51 52 53 54 55 56 57 58 59 60 61 62 63 64 65 66 67 68 69 70 71 72 73 74 75 76 77 78 79 80 81 82 83 84 85 86 87 88 89 90 91 92 93 94 95 96 97 98 99 100 101 102 103 104 105 106 107 108 109 110 111 112 ... 384