Book Title: Rikhavdev
Author(s): Dhirajlal Tokarshi Shah
Publisher: Jyoti Karyalay

View full book text
Previous | Next

Page 12
________________ ૧૨ શ્રી રીખવદેવ સહુ બુમ પાડવા લાગ્યા. પછી ગયા રીખવદેવ પાસે અને કહેવા લાગ્યા : બાપુજી! જંગલમાં કઈક ભૂત આવ્યો છે, તે બધાને બહુ હેરાન કરે છે. માટે એનું કાંઈકરો.” રીખદેવ કહે, “એને હાથથી અડશે મા. એની આસપાસની ઘાસ કાઢી નાખશે ને તેના પર લાકડાં ઘરજે. એવાં લાકડાં એકઠાં કરજો અને તમારું પલાળેલું અનાજ એનાથી રાંધજો. એ અનાજ ખાશે તો અપચે નહિ થાય.’ માણસો સહ જંગલમાં આવ્યા ને ઘાસ ધુ દૂર. ધીમે ધીમે સળગતાં લાકડાં એકઠાં કર્યો ને બનાવ્યું મોટું તાપણું. પછી પલાળીને પિતાની મુઠીમાં રાખેલાં અનાજ તાપણામાં નાખ્યાં અને રંધાવાની રાહ જોતા બેઠા. પણ અનાજ તે એમ રંધાતાં હશે ? થોડીવારમાં બધું બળીને રાખ થયું. પાછું તે શું મળે ? માણસે કહે, “ આ તો અલ્યા બહુ ભુડે ! જેટલું આપીએ છીએ તેટલું ખાઈ જાય છે ને પાછું તો કાંઈ પણ આપતો નથી !' સહુ નિરાશ થઈને આવ્યા રીખદેવ પાસે. Shree Sudharmaswami Gyanbhandar-Umara, Surat www.umaragyanbhandar.com

Loading...

Page Navigation
1 ... 10 11 12 13 14 15 16 17 18 19 20 21 22 23 24 25 26 27 28 29 30 31 32 33 34 35 36 37 38 39 40 41 42 43 44 45 46 47 48 49 50 51 52 53 54 55 56 57 58 59 60 61 62 63 64 65 66 67 68 69 70 71 72 73 74 75 76 77 78 79 80 81 82 83 84 85 86 87 88 89 90 91 92 93 94 95 96 97 98 99 100 101 102 103 104 105 106 107 108 109 110 111 112 113 114 115 116 117 118 119 120 121 122 ... 384