________________
શ્રી રીખવદેવ
૧૧
સહુ રીખવદેવ પાસે આવ્યા અને કહ્યું કહ્યા પ્રમાણે કર્યું, પણ
ભગવન્ ! આપના
અનાજ ખાધુ' પચતું નથી. ’
રીખવદેવ કહે. · પછીથી ખાજે. !
મુઠીમાં રાખા ને
પલાળેલા અનાજને
માણસા કહે, હાશ ! હવે નિરાંત થઇ. ' પણ થાડા દિવસ થયા ને ફરી પાછે! અપ્ચા થવા લાગ્યા. ‘ હવે કરવુ’શુ !' સહુ એ વિચારમાં પડયા. એવામાં થયેા પવન ! શું પવન ? શું પવન ? સામસામી ઝાડની મોટી ડાળેા અથડાય ને જબ્બર કડાકા થાય. જ્યાં આ ત્યાં વા ને ટાળીએ. જ્યાં જુએ ત્યાં ડાળોના કડાકા. એમ ઝાડની ડાળા ખૂબ ધસાણી એટલે થયા દેવતા. એ તા ભડભડાટ સળગવા લાગ્યા.
ભેાળા બિચારા માણસા કહે, ‘ અલ્યા! આ કાંઇક લેવા જેવુ આવ્યુ, હવે કેવુ ઝગે છે ને ! ચાલો અને ઉપાડી લઇએ. 1 જ્યાં લેવાને હાથ લખાવ્યાં ત્યાં તેા હાથ દાઝયા. ‘ આય આપરે ! આ તા બહુ ભુડા ! ' એમ કહીને
:
Shree Sudharmaswami Gyanbhandar-Umara, Surat
www.umaragyanbhandar.com