________________
મહામંત્રી અભયકુમાર
વેણાતટ નામે ગામ હતું. ત્યાં હતો એક છોકરો. તેનું નામ અભય. તે બહુ જ ચાલાક, બહુ જ હોશિયાર. શું ભણવામાં ! શું રમવામાં !
તે એક દિવસ રમવા ગયો. ત્યાં દાવ માટે લડાઈ થઈ. તેમાં એક જણ બોલ્યો: “બસ, બસ નબાપા ! બહુ જોર શેનું કરે છે.?”
અભય કહે, “વિચારીને બોલ. મારા પિતા એ રહ્યા. શું ભદ્રશેઠને તું નથી ઓળખતો ?”
પેલો કહે, “એ તો તારી માનો પિતા છે. તારો પિતા ક્યાં છે?”
અભય ઘેર આવી પોતાની મા નંદાને પૂછવા લાગ્યોઃ બા! મારા પિતાજી ક્યાં છે ?’ નંદા કહે, “બેટા ! તે દુકાને હશે. અભય કહે, “એ તો તારા પિતા છે, પણ મારા પિતા
Jain Education International
For Personal & Private Use Only
www.jainelibrary.org