Book Title: Pudgalno Parihar Parmarthni Prapti
Author(s): Sunandaben Vohra
Publisher: Sunandaben Vohra
View full book text
________________
શ્રદ્ધા મૂકી પુરુષાર્થ ઉપાડે. દૃષ્ટિને અંતરમાં વાળે તો મોક્ષસ્વરૂપે પ્રગટ થાય. - નિશ્ચયનય સાધકને શુદ્ધતાનું ભાન કરાવે છે, લક્ષ્ય કરાવે છે. શુદ્ધતાને લક્ષ્ય ઊપડતો પુરુષાર્થ શુદ્ધાત્માને પ્રગટ કરે છે ? નિશ્ચયનું લક્ષ્ય આત્માના મૂળ સ્વરૂપને દર્શાવે છે. આત્માને બંધન નથી તો પછી મુક્તિ કોની ? ત્યાં વ્યવહારનય દૃષ્ટિ આપે છે કે વર્તમાન અવસ્થામાં કર્મોથી અને તેના સંયોગોથી આત્માને બંધ છે. એ કર્મબંધ પોતાનો સ્વભાવ નથી પણ સાંયોગિક અવસ્થા છે તેથી ટાળી શકાય છે તેમ જાણે તો, નિશ્ચયના લક્ષ્ય વ્યવહારનો પક્ષ કરીને જીવ કર્મથી મુક્ત થાય છે. આમ બંને નયને મુખ્ય ગૌણપણે જાણવા.
ભેદ પંચશત ત્રીશ અધિક, રૂપી પુદ્ગલકે જાણો, ત્રીશ અરૂપી દ્રવ્યતણે, જિન આગમથી મન આણો ૧૦૪
પુદ્ગલ દ્રવ્ય અજીવ છે તે સ્પર્શદિવાળું હોવાથી રૂપી છે, અને ધર્માસ્તિકાયઆદિ અરૂપી છે તેના ભેદ ત્રીસ છે તે ભેદ આ પ્રમાણે
૬. દ્રવ્યમાં પરિણામ આદિનો યત્ર
૬ દ્રવ્ય
પરિણામી
જીવ મૂર્તરૂપી - સપ્રદેશી - એક-અનેક
8 ક્ષેત્રી-ક્ષેત્ર
સક્રિય નિત્ય કારણ
પ.
! સર્વગત-દેશગત - - - અપ્રવેશી
ધર્માસ્તિકાય ૦ ૦ ૦ ૧ ક્ષેત્રી ૦ ૧ ૧ ૦ દે) ૧ અધર્માસ્તિકાય ૦ ૦ ૦ ૧ ૧ ક્ષેત્રી ૦ ૧ ૧ ૦ ૦ ૧ આકાશાસ્તિકાય ૦ ૦ ૦ ૧ ૧ ક્ષેત્ર ૦ ૧ ૧ ૦ ૩૦ ૧ પુદ્ગલાસ્તિકાય ૧ ૦ ૧ ૧ અનન્ત ક્ષેત્રી ૧ ૦ ૧ ૦ દે૦ ૧ જીવાસ્તિકાય ૧ ૧ ૦ ૧ ,, , ક્ષેત્રી ૧ ૦ ૦ ૧ દે૦ ૧ કાળ ૦ ૦ ૦ ૦ ,, , , ક્ષેત્રી ૦ ૧ ૧ ૦ દે) ૧
પ્રસંગે અજીવ દ્રવ્યના ૫૬૦ ભેદો ૪ અરૂપી અજીવના દ્રવ્ય, ક્ષેત્ર, કાળ ભાવ અને ગુણ ગણતાં
પુદ્ગલનો પરિહાર : પરમાર્થની પ્રાપ્તિ
૧૬૧
Jain Education International
For Private & Personal Use Only
www.jainelibrary.org

Page Navigation
1 ... 170 171 172 173 174 175 176 177 178 179 180