Book Title: Pudgalno Parihar Parmarthni Prapti
Author(s): Sunandaben Vohra
Publisher: Sunandaben Vohra

View full book text
Previous | Next

Page 180
________________ મને શું મળશે વિષ કે અમૃત આ બે શક્તિના ઘર્ષણમાં ક્યારે પંછી આ પિંજરનું કરશે મુક્તિનો ટહુકારો. જીવન શક્તિના બે પ્રવાહ છે , એક પુદગલ અને બીજો પરમાર્થ, પુદગલના પ્રવાહનેત્યજી જીવ પરમાર્થને પામવાની જિજ્ઞાસા ક્યારે કરશે ? Jain Education International For Private & Personal Use Only www.jainelibrary.org

Loading...

Page Navigation
1 ... 178 179 180