________________
Version 001: remember to check htîp://www.AtmaDharma.com for updates
૩૨૨ ]
[ પ્રવચન રત્નાકર ભાગ-૮
ખરીદ્યું ને આટલું કમાણો એમ મોટા મોટા આંકડા ગણે પણ ભાઈ! ધૂળેય કમાણો નથી સાંભળને. એ બધી ૫૨ની ક્રિયા કે દિ' તું કરી શકે છે? તેં તો ખાલી રાગ-દ્વેષ-મોહના ભાવ કર્યા બસ એટલું જ. અહિં કહે છે-અજ્ઞાનીને આ જે રાગદ્વેષમોહના પરિણામો છે તે જ ફરીને રાગદ્વેષમોહનું જે નિમિત્ત છે એવા પુદ્દગલકર્મના બંધનું નિમિત્ત કારણ થાય છે. : ગાથા ૨૮૨ નો ભાવાર્થ :
‘અજ્ઞાનીને કર્મના નિમિત્તે જે રાગદ્વેષમોહ આદિ પરિણામો થાય છે તેઓ જ ફરીને આગામી કર્મબંધનાં કારણ થાય છે.’
જૂનું કર્મ રાગદ્વેષમોહાદિ વિકારનું નિમિત્ત થાય છે, અને તે વર્તમાન રાગદ્વેષમોહાદિના પરિણામ નવાં કર્મ બંધાય છે તેનું નિમિત્ત થાય છે આ પ્રમાણે અજ્ઞાનીને સંસાર પરંપરા છે. આવી વાત છે.
(પ્રવચન નં. ૩૪૧ (ચાલુ )
જ જ
જ
૪ ૪
જ
8
* દિનાંક ૧૪-૫-૭૭)
22
D
8
D
D
Please inform us of any errors on Rajesh@AtmaDharma.com