________________
Version 001: remember to check htîp://www.AtmaDharma.com for updates
ગાથા ૨૯૮-૨૯૯
पण्णाए घित्तव्वो जो दट्ठा सो अहं तु णिच्छयदो । अवसेसा जे भावा ते मज्झ परे त्ति णादव्वा ।। २९८।।
पण्णाए घित्तव्वो जो णादा सो अहं तु णिच्छयदो। अवसेसा जे भावा ते मज्झ परे त्ति णादव्वा ।। २९९।।
प्रज्ञया गृहीतव्यो यो द्रष्टा सोऽहं तु अवशेषा ये भावा: ते मम परा इति
निश्चयतः ।
ज्ञातव्याः ।। २९८ ।।
निश्चयतः ।
परा इति ज्ञातव्याः ।। २९९ ।।
प्रज्ञया गृहीतव्यो यो ज्ञाता सोऽहं तु अवशेषा ये भावा: ते मम પ્રજ્ઞાથી ગ્રહવો-નિશ્ચયે જે દેખનારો તે જ હું, બાકી બધા જે ભાવ તે સૌ મુજ થકી ૫૨-જાણવું. ૨૯૮. પ્રજ્ઞાથી ગ્રહવો-નિશ્ચયે જે જાણનારો તે જ હું, બાકી બધા જે ભાવ તે સૌ મુજ થકી ૫૨-જાણવું. ૨૯૯.
ગાથાર્થ:- [ પ્રજ્ઞયા] પ્રજ્ઞા વડે [ગૃહીતવ્ય: ] એમ ગ્રહણ કરવો કે– [ય: દ્રદા] જે દેખનારો છે [સ: તુ] તે [ નિશ્ચયત: ] નિશ્ચયથી [અહમ્] હું છું, [અવશેષ: ] બાકીના [યે માવા: ] જે ભાવો છે [તે] તે [મમ પરા] મારાથી ૫૨ છે [ કૃતિ જ્ઞાતવ્યા: ] એમ જાણવું.
[પ્રજ્ઞયા] પ્રજ્ઞા વડે [ગૃહીતવ્ય: ] એમ ગ્રહણ કરવો કે- [ય: જ્ઞાતા] જે જાણનારો છે [સ: તુ] તે [ નિશ્ચયત: ] નિશ્ચયથી [અન્] હું છું, [ અવશેષ: ] બાકીના [ માવા: ] જે ભાવો છે [તે] તે [ મમ પરા: ] મારાથી ૫૨ છે [કૃતિ જ્ઞાતવ્યા: ] એમ જાણવું.
ટીકાઃ- ચેતના દર્શનજ્ઞાનરૂપ ભેદોને ઉલ્લંઘતી નહિ હોવાથી, ચેતકપણાની માફક દર્શકપણું અને જ્ઞાતાપણું આત્માનું સ્વલક્ષણ જ છે. માટે હું દેખનારા આત્માને ગ્રહણ કરું છું. ‘ગ્રહણ કરું છું’ એટલે ‘દેખું જ છું'; દેખતો જ (અર્થાત્ દેખતો થકો જ) દેખું છું, દેખતા વડે જ દેખું છું, દેખતા માટે જ દેખું છું, દેખતામાંથી જ દેખું છું, દેખતામાં જ દેખું છું, દેખતાને જ દેખું છું, અથવા-નથી દેખતો; નથી દેખતો થકો દેખતો, નથી દેખતા વડે દેખતો, નથી દેખતા માટે દેખતો, નથી
Please inform us of any errors on Rajesh@AtmaDharma.com