________________
संज्ञां यो भूयसीं लेभेऽवदातेतिनिर्मलैः ॥ विघ्नात तापार्श्वः स जीयात् पार्श्वसार्ववित् ॥ ४ ॥
અથઃ—અતિ નિલ યશૈાથી અનેક સજ્ઞા સ`પાદન કરનાર, વિઘ્ન સમૂહરૂપ લતાઓના નિર્મૂલ ઉચ્છેદકારક પશુ સમાન શ્રી પાર્શ્વનાથ ભગવાન્ જયવાન્ થાઓ.
श्रीगौतम गणेः पूर्वपक्ष सिद्धांतकृत् प्रभुः ॥ जीयाश्चिरं महावीरः कैवल्यपथभास्करः ॥ ५ ॥ અર્થ :—શ્રી ગૌતમગણિએ કરેલા પૂર્વ પક્ષાનું સમાધાન કરનાર, મેાક્ષ માર્ગના પ્રકાશ કરવામાં ભાસ્કર સમાન શ્રી મહાવીર ભગવાન ચિરકાલ જય પામે,
ઉપર દર્શાવેલા જીનેશ્વરીને નમન કરી તથા શ્રુતદેવતાનું હૃદયમાં સ્મરણ કરી યથામતિ યથાશ્રુત તથા પ્રદ્યુમ્નચરિત્ર લખવાના હું પ્રારંભ કરૂ છું.
સેવાવૃત્તિ કરનારા અનેક ભૂપેાથી પરિવૃત ચક્રવર્તિ રાજાની માફક અસંખ્ય દ્વીપ તથા સમુદ્રોથી વેષ્ટિત અતિ પ્રસિદ્ધ જ બુદ્વીપ જેમાં, અનેક મુનિ નાયકાથી તથા અનેક તીકરાના ચૈત્યાથી ભૂષિત દક્ષિણ દિશાના ભૂષણભૂત ભરતક્ષેત્રને વિશે, પુણ્યરૂપ પદ્મથી અતિ મનેાહર તથા શ્રીમત્ તીર્થંકરાના અનેક તીર્થોને લઈ સ પુરૂષાને પાવન કરનાર અતિ ઉત્તમ મગધ નામે દેશ છે, જે દેશમાં સૂર્યચંદ્રનું જ રાહુથી ગ્રહણ થાય છે પણ લેાકાનું અમુક આરોપને લઈ ગ્રહણ થતું નથી, જે દેશમાં ભૂપત્તિના છત્રમાં જ દંડ છે પણ લેાકેાને કાઈ જાતના દંડ થતા નથી, તથા વિવાહમાંજ