________________
ઝી અનમસ્તા
શ્રી પ્રદ્યુમ્ન
પ્રારિસિત શ્રી પ્રદ્યુમ્ન ચરિત્ર મહાકાવ્યની નિર્વિધ્ધતાથી સમાપ્તિ થવા માટે શ્રીયુત્ ઉપાધ્યાય શ્રી રત્નચંદ્રગણિ, સ્વકીયગ્રંથારંભમાં પાંચ કથી સ્વેષ્ટ દેવતાનુકુલ્યર્થ મંગલાચરણ કરે છે. અથા
राज्यलक्ष्मीायलक्ष्मीधर्मलक्ष्मीश्च निःसमा ॥ येनोपदिष्टा लोकानां स जीयादृषभप्रभुः ॥१॥ અથ–લેકેને અનુપમ, રાજ્યલક્ષ્મી ન્યાયલક્ષ્મી તથા ધર્મલક્ષ્મીને આપનારા શ્રી રાષભદેવ પ્રભુ જયશાલી થાઓ. અશ્વાર શર્મા શાસ્ત્ર વિતરણ છે स जीयात् सान्वयं नाम दधानःशान्तितीर्थराट् ॥२॥
અર્થ -પંચંદ્રિયને સંયમ કરનાર, ભુવનત્રિતયવતી અખિલ જનેના હૃદયમાં આધિવ્યાધિને સમ્લેચ્છેદ કરી શાંતિ કરવાથી પિતાનું શનિતનાથ” નામ સાર્થક કરનાર શ્રી શાંતિનાથ ભગવાન જય પામે.
यदूनां हठवृत्यापि ब्रह्मसीमा मुमोच न ॥ स नेमिर्जयतान्नित्यं कलाकेलिविडंबनः ॥३॥
અથ–સ્ત્રી પરણવા વિશે યાદવેને અત્યાગ્રહ હોવાથી પણ શ્રી બ્રહ્મચર્ય વ્રત સીમાને નહીં છોડી માત્ર કલાકેલીનું અનુકરણ કરનાર શ્રી નેમિનાથ ભગવાન નિત્ય ઉત્કૃષ્ટતાએ વર્તે.