Book Title: Prachin Stavanadi Sazzaymala
Author(s): Saraswati Sabha
Publisher: Saraswati Sabha

View full book text
Previous | Next

Page 3
________________ બે બેલ આ સંગ્રહમાં એવા અનેક નાના મોટા સ્તવને તથા -સઝાયો છે, જે જીવનની સમસ્યાઓને આધ્યાત્મિક સમશાઓના ટકેલ આપી જાય છે, અને આ સંગ્રહના સ્તવન સઝાયો વર્તમાન રચિત નથી, એ પ્રાચીન છે. સંસારની ભૂમિથી અલિપ્ત રહો, આત્માની ધૂન ધખાવતા. જોગંદર જોગીઓની આ બધી રચના છે મહા તપસ્વીઓની ઉગ્ર સાધકોની આવાણી છે તેમના અંતર આત્માએ અનુભવેલી આ બધી ભાષા છે. સુજનો આ સંગ્રહમાંથી કેઈપણ નાના કે મોટા સ્તવન કે સઝાય કંઠાગ્ર કરશે તો સંગ્રહ કર્તાની મહેનત સફળ થઈ લખાશે. સંગ્રહ કરવામાં પૂર્વ સંધીજી પ્રીતીશ્રીજી તથા મહદયશ્રીજી તથા હર્ષ પ્રભાશ્રીજી આદિએ ગુરૂ ભક્તિ નિમિત્તે માટે ફાળે નોંધાવ્યો છે. સિદ્ધ પૂજ્ય મુનિ મહારાજ સાહેબજી વિદ્યાચંદ્રજી. મ સા. પણ આ પુસ્તક છપાવવામાં તથા સુધારવામાં ઘણે પ્રયાસ લીધો છે તેથી તેમના પશુ આભાર માનીએ છીએ. અંતમા આ સંગ્રહને ખૂબ સદુપયેગ થાય એમ ઇચ્છી પ્રેસના કારણની અશુદ્ધિની ક્ષતિઓની ક્ષમા મીસે છીએ.

Loading...

Page Navigation
1 2 3 4 5 6 7 8 9 10 11 12 13 14 15 16 17 18 19 20 21 22 23 24 25 26 27 28 29 30 31 32 ... 360