Book Title: Prachin Stavan Ratna Sangraha Part 02
Author(s): Gyanvimalsuri, Muktivimal Gani
Publisher: Jamnabhai Bhagubhai Shreshthi
View full book text
________________
(૨૮૩) એસે આઠ ભવ દવતણા એક કુવાણિજય કીધરે એક ચુંમાલીસ તે ભવે કુડુઆલ એક દીધરે
- રણીતુ છે ૧૧ છે આલ એકાવન સે ભરે એક પરનારીનું પાપરે એક નવાણું ભવે તે ફરી એક નિસિ ભેજન પાપરે
- તેહથી અધિક સંતાપરે છે રયણી ! ૧૨ છે તે માટે નવિ કીજીયે જિમ લહીયે સુખ સારે રયણી ભેજન સેવતે નરભવે પશુ અવતારરે યાર નરક તણું દ્વાર પ્રથમ તે એનિરધારરે પરણી. ૧૩ તે ઉપરે ત્રણ મિત્રને ભાગ્યે એક દ્રષ્ટાંતરે પડિકમણુસૂત્રવૃત્તિમાં તે સુણજે સવિ સંતરે જિમ ભાજે તુમ ભ્રાંતરે શિવસુંદરી કેરા કંતરે જિમ થાએ ભવિ ગુણવંતરે | | સ્પણીતુ છે ૧૪ .
હાલ. આજ નો દીસે નાહ એ દેશી. એક કુલ ગામે મિત્ર ત્રય વસે મહેમાંહિ નેહ શ્રાવક ભદ્રકને મિશ્યામતિ આપ આપ ગુણ ગેહ છે ૧૫ છે
ભવિ નિસિજન વિરમણ વ્રત ધરો એ આંકણી જેન આચારિજ એક દિન આવીયા વંદીને સુણે વાણી. શ્રાવક કુલથી ભાવ થકી ગ્રહે અભક્ષ સકલ પચ્ચખાણ
છે ભવિ૦ મે ૧૬ ! ભદ્રક નિસિ ભેાજન વિરમણ કરે સહજે આણી નેહ મિથ્થામતિ તે નવિ પ્રતિ બુઝીયે કુડ કદાહ ગેહ
I ! ભવ ! ૧૭ છે શ્રાવક ભદ્રક સંગતિથી થયે સકલ કુટુંબ વ્રતવંત એક દિન રાજને યોગ તણે વશે જિમી ન શક્યા ગુણવંત
છે ભ૦ કે ૧૮ છે. સંધ્યા સમે તે ઘરે આવીયા બિહુને કહે પરિવાર